________________
( ૯૬૧ ) સંવત્ ૧૯૪૯ શા૦ ૧૮૧૯ વર્ષે માઘ શુદિ ૧૦ શુકે શુભ લગ્ન શ્રી પાર્શ્વનાથ જિનબિંબ શ્રી સિદ્ધાચલે અંચલગ છે...
શા. ખેતશી વીધેર સુત હીરજી ખેતશી ત્થા શીવજી ખેતશી સુત કુંવરજી હીરજી, કચ્છી–દશા–ઓશવાળ ગામ કચ્છ-પરજાઉવાલાની દેરી છે. સ વત્ ૧૯૪૯ ના માહા સુદ ૧૦ ને શુક્રવારે પ્રતિષ્ઠા કરાવિત.
( ૯૬૩ ) | શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ | શ્રી કચ્છ દેશે મહારાઓ શ્રી ખેંગારજી વિજયરાજ્ય શ્રી અંચલગચ્છ પૂજ્ય ભટ્ટારક શ્રીશ્રી શ્રી ૧૦૮ શ્રી જિનેન્દ્રસાગરસૂરીશ્વરજી વિજયરાજ્ય તસ્ય ઉપદેશાત્ ઓસવંશ જ્ઞાતિય લઘુશાખાયાં ખેના સા. મુલજી કાનજી તસ્ય ભાર્યા લીલબાઈ તસ્યપુત્ર હીરજી હંસરાજે શ્રી કચ્છદેશે શ્રી જલપુરબિંદરે શ્રી રત્નટુંક મધે નવીન જિનચૈત્ય કરાવિત તસ્ય મધે પુન્યાથે શ્રી મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ત્રેવીસમા જિનબિંબ દ્વતીય ગંભારા દેરાસર માધે સ્થાપના કરી. સંવત ૧૯૪૯ ના વર્ષે શ્રાવણ માસે શુકલપક્ષે સપ્તમ્યાં શ્રી બુધવારે પ્રતિષ્ઠા મુર્ત પ્રભાત સમયે કરાપિત. મુની ચતુરસાધરજી ચતુર્માસી મુની રામસુંદરજી. સલાટ ગોકલજી ચૈત્ય કૃત્વા | શ્રી રતુ .
( ૯૯૬૪) દશા ઉસવાલ અંચલગચ્છ સાવ ડુંગરસી સોજપાલ સંવત્ ૧૯૪૯ અશ્વિન શુકલ પૂર્ણિમાયાં શ્રી પદ્મપ્રભજિન બિંબ કરાપિત પ્રતિષ્ઠાપિત | શ્રીમત્ જિનેદ્રસાગરસૂરિભિઃ તેરાદુગૅ in
( ૯૬૫). શા. લધા શવજી માલુ ગામ કચ્છ આરીખાણાવાલા શ્રી સંભવનાથજી સ્થાપિત. સં'. ૧૯૫૦ ના આસો સુદ ૯ રવિવારે
(૯૬૧) મુંબઇના શ્રી પાર્શ્વનાથ-જિનાલયભૂલેશ્વ]ની ધાતુમૂર્તિને લેખ. (૯૬૨) શ્રી શત્રુંજયગિરિ ઉપર શેઠ કેશવજી નાયક કારિત ટ્રકની દેશનો લેખ. (૯૯૩) જખૌ[કચ્છ)ની રનના શ્રી ચિંતામણી-જિનાલયના શિલાલેખ. (૯૬૪) સુથરી[૭]ના શ્રી ધૃતક લેલ પાર્શ્વનાથ-જિનાલયના ધાતુમૂર્તિને લેખ. (૯૬૫) શ્રી શત્રુંજયગિરિ ઉપર શેઠ કેશવજી નાયક કારિત દુકની દેરીને લેખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com