________________
( ૯૪૭) શ્રી અંચલગચ્છ............શ્રી કોઠારાવાસ્તવ્ય શેક વિધા નીણી....શ્રી સૌભાગ્યસાગણ..શ્રી લક્ષમીસાગરણ ગુપાદુકા પ્રતિષ્ઠિતા.
(૯૪૮ ) ૧૦૨ ના વઈશાક સુદ ૫ વાર શુકરે સલાટ મોરારજી કડવાજી ગામ શ્રી તેરાના વાસી
| શ્રી જિનબિંબ-પ્રતિષ્ઠા-પ્રશસ્તિ | શ્રી સુમતિનાથ માહારાજ મહાઆનંદકારી રાજૈ. સં. ૧૯૩૪ ના વરસે ફાગણ માસે શુકલપક્ષે દ્વતીયા તિથૌ શ્રી ગુરુવારે શ્રી કચ્છદેશે શ્રી તેરાદુગે મહારાજાધિરાજ રાઉશ્રી ખેંગારજી વિજયરાયે કુમાર શ્રી હમીરજી વિરાજતે શ્રી અંચલગ છે પૂજ્ય પુરંદર પૂજ્ય ભટ્ટાર્ક શ્રીશ્રી ૧૦૦૮ શ્રી શ્રી વિવેકસાગરસૂરીશ્વરાણમુપદેશાત્ શ્રી ખાનાગોત્રે ઉશવંશજ્ઞાતિ લઘુશાખામાં સારા રાયધર કાઈયાણ તપુત્ર દેરાજ રાયધર તપુત્ર સેદે દેરાજ તપુત્ર મુરજી દે તપુત્ર ભાઈ સામજી મુરજી
એ સ્વહસ્તે નવિન જિનાલય શિખરબંધ કરાપિત. મૂળનાયક શ્રી સુમતિનાથ મહારાજ જિનબિંબ સ્થાપિત. એવું કૃતં સંગભક્તિ ઓછવ સહિત કરાપિત એવં શુભ ભવતુ. કલ્યાણમતુ. ચાતુર્માસી મુ. કુશલલાભજી તત્ શિષ્ય મુ. ગૌતમ લાભન સ્વહસ્તે. વિશ્રી. હિતેન કરાપિત. ગજધર સોમપુરા ડોસા રઘુનાથેન કૃત | શ્રી ને લઇ ચેલા હિરાચંદ ગૌતમલાભજી શ્રી લે
( ૯૫૦ ) | | . || શ્રી જનાય નમઃ સંવત્ ૧૯૩૪ વર્ષે ફાગણ માસે શુકલ પક્ષે દ્વીયનાણે ગુરૂવાસરે શ્રી કચ્છદેશે શ્રી તેરાદુગે માહારાજ રાઓશ્રી ૭ ખેંઘારજી વિજેરાયે કુમારશ્રી હંમીરજી વિજેરાજયે શ્રી અંચલગચ્છશ પૂજ્ય ભટ્ટારકશ્રી શ્રી ૧૦૦૮ વિવેકસાગરસૂધરજીમુપદેશાત્ શ્રી મેતા ઘેત્રે ઉશવંશજ્ઞાતી લગશાખાયાં શેઠ હીરજી દેસા તપુત્ર સેવજી હીરજી તભાર્યા પ્રમાબાઈ સ્વહસ્તન કરાવીત જિનાલય બંધાવીતં મુલનાયક શ્રી કુંથુનાથ થાપીત. સંગભક્તી ઓચ્છવ સહીત કરાવીતં. લિ. મુ. પુ લાભજી કલ્યાણમસ્તુ .
( ૨૧ ) | ૨૪ સ્વસ્તિ શ્રી મત્પાર્ધ જિનેશ્વર નવાનિ શ્રેયસ્કર લુધ્ધા પાપકજે ભ્રમરેવ વિબુદ્ધા ત્રીદશાગણું ૧ | શાંતિ સંતિક જિનગણે વરં પ્રણમામિ માહા અધહર ધૃવા અક્ષય રતિશ્વકર કેવલાદિ રત્નત્રય | ૨ | શ્રીમતજિતસિંદસ્યદનસ્ય પ્રશસ્તિ લિખિતેદ જેનડતિ કારિત દ્રવ્યવરિત્પાદિ પરિફુટ | ૩ | સ્વસ્તિ શ્રીમસંવત ૧૯૩૭ ના વિક્રમાજિત વર્ષે શ્રી શાલિવાહન ભૂપાલ કૃત શાકે ૧૮૦૨ ના પ્રવર્તામાન્ય ષષ્ટિ સંવચ્છરાણ મળે ખરનાનિ સંવચ્છરે માધમાસે ૨ પિતા શુકલ પક્ષે પંચમી તિથૌ ગુરૂવારે ઉત્તરા (૯૪૮) સુથરી[કચ્છના શ્રી ધ્રુતકલ્લોલ પાર્શ્વનાથ-જિનાલયની તક્તીનો લેખ. (૯૪૯) થી (૫૦) તેરા[ક]ના બા ઇરાલા-જિનાલયની દેવકુલિકાઓના શિલાલેખ. (૫૧) માંડવી બંદર કરના શ્રી અજિતનાથ-જિનાલયનો શિલાલેખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com