________________
૯
પ્રયાસા
ઉત્ઝીણુ લેખાની ઉપયેાગિતા પહેલેથી જ સ્વીકૃત હેાઇને તેને નેાંધવાની પ્રવૃત્તિ પણ સૈકાએ જૂની છે એમ ગ્રંથાગારામાંથી પ્રાપ્ત થતી લેખાની પ્રતિલિપિએદ્વારા સૂચિત થાય છે.× અલબત્ત, આવાં પ્રમાણેાની સંકલના ન થઈ હેાઈને એવા ભાસ રહ્યા કરે છે કે પાશ્ચાત્ય વિદ્યાની અસર હેઠળ આ પ્રવૃત્તિ ઉછરી છે. સામાન્ય તકથી વિચારીએ તે આખૂની શિલા-પ્રશસ્તિએનું અનુસરણ અનેક સ્થાને થયું તે શું સૂચવે છે ? પ્રસ્તુત લેખામાં પણ પટ્ટાવલીનાં પદ્યો શબ્દશઃ મળતાં આવે છેઃ સરખાવા લેખાંક ૩૧૫ અને ૩૩૫. વિસ્તૃત પ્રશસ્તિઓમાં પ્રાયઃ આવું અનુસરણ પરંપરાગત બન્યુ હાઇને તેની પરિપાટી પ્રસ્તુત લેખામાં સ્પષ્ટ રીતે જાણી શકાય છે, અને એ પરથી એવું પણ અનુમાન કરી શકાય છે કે ઉત્કીણુ લેખે નેાંધવાની પ્રવૃત્તિ હાથપ્રતાની પ્રતિલિપિ કરવાના વ્યાસંગ જેટલી જ પુરાણી હશે.
ઉપર્યુક્ત સંભાવનાને બળવત્તર બનાવતા એક વિરલ ગુટકા નાગપુરના પ્રાચીન ગ્રંથભંડારમાંથી પ્રાપ્ત થયા છે, જેમાં શત્રુંજયના અનેક લેખાની પ્રતિલિપિ સોંગૃહીત છે. લેખાંક ૭૯૭ એ ગુટકાને આધારે છે, જ્યારે મૂળ લેખ છેલ્લે પૂર્તિમાં આપ્યા છે. અજ્ઞાત કક એ શુટકામાં ઉક્ત લેખ પછી ટિપ્પણુ છે કે—પ્રતિમા કાલી હૈ. મૂલનાયક પ્રતિમા સે જીમણા પાસે, આલા મેં યક્ષ હૈ, પાસે પગલા હૈ, ‘અચલગચ્છે પ્રતિષ્ઠિતમ’. મંદિરની ભમતી માંહે પ્રતિમા ૫ હૈ, ઔર પખાસણ ખાલી હૈ”. આજે તેા છીપાવસહીમાં ગ્રંથા લ્લિખિત પ્રતિમાએાનાં દશન પણ દુભ છે!
× જ્ઞાનભંડારામાંથી પ્રાપ્ત થતી શિલા-પ્રશસ્તિએની પ્રતિલિપિ ઘણીવાર મૂળ પ્રશસ્તિથી ઘણી જૂદી પડે છે. તેનુ કારણ એ છે કે ઘણીવાર તે માત્ર કાચા ખરડા રૂપે જ લખાયેલી હાય છે; એટલે કે તેમા સુધારા-વધારાને તથા પ્રતિષ્ઠા-તિથિના ફેરફારને પૂરતા અવકાશ રહે છે. આ દૃષ્ટિએ હાથપ્રતામાં જોવા મળતી પ્રશસ્તિઓની માહિતીને ઉપયેાગ સંભાળપૂર્વક કરવા ધટે છે. ઉદાહરણાથે મારા કચ્છના સંશાધન પ્રવાસ દરમિયાન મને કચ્છ-સુથરીની મહાજનવાડીની પ્રશસ્તિની પ્રથમાદાઁ હાથપ્રત પ્રાપ્ત થયેલી તેમાં આ પ્રમાણે લખાણ છે—
॥ શ્રી ॥ ૨૪।। શ્રી ગણાધિપત્તીયે નમઃ શ્રી સારદાયે નમઃ શ્રી ગેાડી પાર્શ્વનાથજી નમઃ । શ્રી મૃતકલેાલજી નમેા નમઃ। અથ શ્રી મહાજનવાડિ પ્રીિ લત્તેઃ । સ્વસ્તિ શ્રી ઋધિ વૃદ્ધિ જયા મગલશ્ર: શ્યુદયશ્ચ ગૃહા સર્વે સહુ નક્ષત્રાત્ સર્વાન્ કામાન્ પ્રયાતુ સર્વેષાં માનવાટીકાન્ । અથ શ્રીમાન નૃપ વિક્રમાદિત્ય: સ ૧૯૩૦ ના વિષે। શાલિવાહન બુપાલાદિ કૃત્ શાકે ૧૭૮૪ પ્રવ`માન્યે । જ્યેષ્ઠ માસે શુકલ પક્ષે ૫ચમી તિથૌ શનિવાસરે શ્રી સુથરી ક્ષેત્રે । શ્રી નૃતલકલેલ મહારાજછ તિથે શ્રી અચલગચ્છે પુજ્ય ભટ્ટારક શ્રીશ્રીશ્રીશ્રી ૧૦૮ શ્રી વિવેકસાગરસૂરીશ્વરજી વિજેરાજ્યે ઉસવશ્ જ્ઞાતિ લધુ શાષાયાં દશા સવાર નાત્તી ગાંધિ માતા ગેાત્રે સા॰ કેશવજી નાયક [સુત સા॰ નરશી ] કેશવજીએ શ્રી સુ[થરી ક્ષેત્રે] માજનવાડી [.........] માહાજન જીમવા કરાવી છે”.
ઉક્ત મહાજનવાડીની મૂળ શિલા-પ્રશસ્તિ માટે જુએ આ સંગ્રહનેા લેખાંક ૯-૪૫. તેમાં તિથિ-મિતિ આ પ્રમાણે છેઃ સ. ૧૯૨૯ શાકે ૧૭૮૫ વૈશાખ શુકલ ૧૪ શનિવાર. અન્ય ફેરફારે પણ સરખાવે. શિલા-પ્રશસ્તિની પ્રથમાદર્શી નકલની ફાટા પ્લેઈટ આ સંગ્રહમાં આપી છે. આવા તે અનેક ઉદાહરણા દર્શાવી શકાય.
* મુનિ કાંતિસાગરજી દ્વારા સંપાદિત જૈન ધાતુ-પ્રતિમા લેખ,' પરિશિષ્ટ પૃ. ૯-૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com