SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ પર અંચલગચ્છ દિગદર્શન કરાવી. નાંદેડમાં શ્રી ચંદ્રપ્રભુ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૨૦૧૦ ના વૈશાખ સુદી ૧૦ના દિને નેણશી ભીમશીની આગેવાની હેઠળ થઈ. ખંડવાનાં શ્રી પાર્શ્વનાથ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૨૦૧૧ના માઘ વદિ ૩ના દિને રાયચંદ પીતાંબરની આગેવાની હેઠળ થઈ ૨૬૦૩. ચાલીસગામમાં કચ્છી દશા ઓશવાળ સંઘે સં. ૧૯૬૪માં શ્રી પદ્મપ્રભુ જિનાલય બંધાવી પ્રતિષ્ઠા કરી. આ કાર્યમાં કલ્યાણજી કેશવજીની ઘણું સેવા હતી. ૨૬૪. બાહડમેરમાં ગોકળચંદ કરમચંદ પઢાઈઆ પ્રમુખ સંઘે સં. ૧૯૭૫ માં શ્રી પાર્શ્વનાથ જિનાલય બંધાવ્યું. અહીં ૧૭મા સૈકાનાં શ્રી પાર્શ્વનાથ જિન લય સમેત ચાર જિનાલ અંચલગચ્છીય છે. ૫૦૦ ઘર ગરછના શ્રાવકોના હજી રહ્યા છે. ઉદેપુરમાં પણ ગ૭ના ઘણા શ્રાવક છે. તથા ચાર ઉપાશ્રયો વિદ્યમાન છે. અહીંના શેઠ કુટુંબનાં ઘણાં ઘરે અંચલગચ્છના ચુસ્ત અનુયાયી છે. નાડલમાં અંચલચ્છીય પિશાળની પરંપરાના યતિ જગદીશચંદ્રજી હજી વિદ્યમાન છે. રાજસ્થાનમાં એમના સિવાય બધી પિશાળની પરંપરા લુપ્ત છે. - ૨૬૫. શિરેહીનાં જિનાલય વિશે ઉલ્લેખ થઈ ગયો છે. ગચ્છના શ્રાવકેએ સં. ૨૦૦૧ ના વૈશાખ સુદી ૬ ને શુક્રવારે ધ્વજ-દંડ પ્રતિષ્ઠા કરી, પંદર દેવકુલિકા તથા બે ગવાક્ષ બંધાવ્યાં. પાસે પૌષધશાળા પણ વિદ્યમાન છે. ભિન્નમાલમાં પણ હજી ગચ્છની પ્રવૃત્તિ પૂર્વવત્ ચાલુ રહી છે. ૨૬૦૬. સમેતશિખર તીર્થના જીર્ણોદ્ધાર પ્રસંગે સં. ૨૦૧૬ માં શ્રી અનંતનાથ ટ્રસ્ટે રૂ. ૧૨૫૦૦૦ની નાદર રકમ આપી યશકલગી ઉમેરી. ટ્રસ્ટે ભારતવ્યાપી આવાં કાર્યો કરી ગચ્છની સૌરભ બધે પ્રસારી. ગચ્છની આ પ્રધાન સંસ્થા વિશે પ્રસંગોપાત ઉલ્લેખ કરી ગયા છીએ. સમેતશિખરમાં જખૌના જીવરાજ રતનશીએ એારડાઓ બંધાવી આયા, ગોધરાના જવેરબેન શિવજી વેલજીએ મધુવનમાં રસોડું કરાવેલ. ઓસરતાં પૂર ૨૬ ૦૭. એક વખત આ ગચ્છની પ્રવૃત્તિ બધે પ્રસરેલી હતી, કાલક્રમે તે મર્યાદિત થતી ગઈ ગુજરાતમાં ગચ્છને પ્રભાવ સવિશેષ હતો. પરંતુ જિનેન્દ્રસાગરસૂરિના સમયમાં ત્યાં ગચ્છનું માત્ર નામ જ રહ્યું. જે પ્રદેશમાં ગચ્છને ઉદય થયો ત્યાં હવે માત્ર પ્રાચીન અવશે જ રહ્યાં છે. જૈન શ્વેતાંબર કોન્ફરન્સ સં. ૧૯૬૫ માં ગુજરાત પ્રદેશ વિશે પ્રકાશિત કરેલ ડીરેકટરી અનુસાર આ ગચ્છના શ્રાવકોની વસ્તી નિનૈક્ત છે. ૧) કડી પ્રાંત ૯૦૯ (૨) મહી કાંઠે (૩) પાલણપુર એજન્સી ૨૮૯ (૪) અમદાવાદ જીલ્લો ૧૫૮૨ + ૯૬ અવચળ ગ૭ ખેડા જીલ્લે ૧૭૪ વડોદરા પ્રાંત ૩૧૧ પંચમહાલ (૮) નવસારી પ્રાંત (૯) ભરૂચ જીલ્લો (૧૦) સુરત જીલ્લે ૫૮ + ૫૩ આંચળીઆ ગ૭ કુલ્લે ૨૪૧૦ + ૧૪૯ = ૩૫૫૯ ૩૨ ૩૭. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy