________________
=
=
૫૨૪
અંચલગરછ દર્શન ઉપાશ્રયો, જ્ઞાનમંદિર અને જિનાલયોનાં નિર્માણ કાર્યો તેમજ સંધ કાર્યો કર્યા. વસ્તુતઃ મુક્તિસાગરસૂરિ અને રત્નસાગરસૂરિના સમયને “ પ્રતિષ્ઠા યુગ” કહેવો અનેક દૃષ્ટિએ યુક્ત છે. આપણે એ વિષય પર આવીએ તે પહેલાં “મહાજન–વંશ મુક્તાવલિ "ના કર્તાની “કચછી દેશી શ્રાવકાંકા વૃત્તાંત એ શીર્ષક હેઠળની નેધ અહીં ઉલ્લેખનીય છે : - ૨૩૦૨. “પારકર દેશ પાલી શહરકે મહાજન લેક સેલહસે ૨૫ કે વપમેં, મરૂધરમેં બડા કાલ પડા, ઉસ વક્ત પાંચ હજાર ઘર સિંધુ દેશમેં અનાજની મુલાયત જાણકે ચલે ગયે. ઉહાં મહેનત કરી ગુજરાન ચલાણે લગે. દો તીન પઢિયાં વીતને પર ધરમ કરણ ભૂલ ગયે. ઉપદેશક કોઈ થા નહિ. વિના ખેપટિયે નાવ ગતા ખાવે, ઈસમેં તે આશ્ચર્ય હી કયા ! ઉહાં ઈતના માત્ર જાણતે રહે કે, હમ જૈન મહાજન ફલાણે ફલાણે ગોત્રકે હૈ. તત્પીછે સંવત સતરસે સયમે એક આંચલ સંપ્રદાયકે યતિ કચ્છ કે રાજા કે પાસ પહુંચા એર રાજાસે કહા, “મેરા કુછ સત્કાર કરે તે વાણિયોંકી વસ્તી લા દેતા હું.” રાજાને કહા, “જાગીર દંગા, ગુરૂભાવ રખૂંગા.” તબ વડ જતિ સિંધમેં પહુંચા, ઔર ઈન લેકેકે મિલા
ઔર પૂછા, “ઈસ દેશમેં સુખી હો યા દુઃખી ?” તબ વહ લેક બેલે, “મુસલમાન લેક બહાત તકલીફ દેતે હૈ, કોઈ જિનાવર ઘરમેં બિમાર હોતા હૈ તો કાકો ખબર દેણી હોતી હૈ. તબ કાજી આ કરકે હમારે ઘર પર છતી ગાઉ કે ગલે ધુરી ફેરતા હૈ. આધે મુસલમાન હો ગયે હૈ.” ઉસ જતિને કહા, “હમ તુમ જાતે હૈ હમ કોણ હૈ?” ઉન્હોને કહા, “નહિ”—તબ વહ બેલા, “હમારે સંગ ચલો. કચ્છ દેશમેં રાવ ખેંગાર કે રાજ્ય મેં તુમકો સુખસ્થાનમેં વસા દંગા.” વહ સબ ઈકઠે હેકર ઉસ જતિ કે સાથ કચ્છ દેશમેં આયે રાવ ખેંગારને સુથરી, નલિયા, જખૌ આદિ ગામોમેં બસાયા, બહુત ખાતર તબક્યા કરી. અબ વહી જતિજી તો રાજ્યકે માનનીય જાગીરદાર બણ બેઠે. એક તો રાજય મદ, દુસરે બિના કમાયા જાગીરકા ધન. અબ ધર્મોપદેશ ઉન કી બલાય કરે. વો મહાજન ખેતી કરે, ગુરૂજી જાગીરદારસે રૂપિયા વ્યાજસે ઉધારી લેવું, રોટીભી જતિકે યહાં ખા લેવે, ઈત્યાદિ. હાલ એસા બના કે બાબાજકા બાબાજી, તરકારીકા તરકારી. બાબાજી તુમ્હારા નામ ક્યાં તો બાબાજી બેલે બચ્ચા વેગણપુરી. વો હાલ બણયા તબ રાજાને અપને જે રાજગુરૂ પ્રોહિત થે વહ ઇનેકે ગુરૂ બણું દીયે, પરણે મરણે, જન્મણે પર, વો બ્રાહ્મણને અપના ઘર ભરણે ઈન્ડેકો પોપ લીલા શીખલાઈ, અનેક દેવીદેવ પુજાને લગે. ખેતી મેં કામ કરણે મેં જ્યહિ ધનવાન ઈબ્લેમેં કઈ નહિ થા કયોં કિ નીતિમેં લિખા હૈ, વાણિજ્ય વદ્ધત લક્ષ્મી, કિંચિત્ કિંચિત કર્ષણે; અતિ નાસ્તિ વ સેવામં, ભિક્ષા નૈવચ નૈવચના. અર્થાત-વ્યાપારસે લક્ષ્મી બઢતી હૈ, ખેતીમેં કભી હેય કભી બરસાત નહિ હોય તો કરજદારી હે જાવે, નોકરીમેં ધન હેય કિસી સેમકે નહિ હેય ખાઉ ખરચકે ઔર ભિક્ષુક વે ભીખ માગણે વાલે કે કભી ધન હવે નહિ. ઈસ વક્ત મુંબઈ પતનકે અંગ્રેજ સરકારને વ્યાપારકા માનસાગર હી ખોલ કે બસાયા. ઈસ બખત અચલગચ્છકે શ્રીપૂજ્ય રત્નસાગરસરીકે દાદા સંવત ૧૮ મેં ગુજરાતસે કચ્છમેં પધારે. પહેલે મારવાડમેં વિચરતે થે, ઉન્હને જિન જિન પૂર્વોક્ત ગચ્છે કે પ્રતિબધી મહાજનક અપણું હેતુ યુક્તિઓસે અપણે પામે ફરે થે વો કઈ દિને તક ઈ-હાંકી રાહ દેખાતે રહે, એ તો કચ્છ દેશમેં ઉતર ગયે, તબ મારવાડકે ચલીયે લોકોને નાગોરી તથા ગુજરાતી કે ધનરાજ કે પક્ષકે માનને લગે. મારવાડમેં ન્યાદા પ્રસાર નાગોરી લેકકા હે ગયા. સંવત ૧૮ મેં કચ્છ દેશક મહાજન લોક જાતિ થોડી હોને કે
થી નહીં મિલણસે નાતાબી કરણે લગ ગયે, ઉસ વખત આંચલ આચાર્યને ઉન્હાંકે ધમોપદેશ દેકર સમજાયા-ખેતીમેં મહા પાપ હૈ, કહી લાગેકે સોગંદ દીલાઈ વ્યાપારકે વાસ્તુ મુંબઈ પત્તન બતાયા. કઈક લેક ઇધર આયે. બદનકે મજબુત ઔર ઉદ્યમી સાહસીકપણે કર પહેલી મજદુરી કરનેસે કુછ ધન હુઆ. પીછે કમ્પની વ્યાપાર ખોલા. ગુરૂદેવકી ભક્તિ ઔર જતિ કોકે ઉપકાર પર કાયમ રહે. દિન
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com