SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨. શ્રી કીર્તિસાગરસૂરિ રર૩૪. કચ્છદેશ અંતર્ગત દેશલપુર ગામના ઓશવાળ જ્ઞાતીય, વૃદ્ધશાખીય શાહ માલસિંહની ભાર્યા આસબાઈની ફૂબે તેમને સં. ૧૭૯૬માં જન્મ થયો. તેમનું મૂલ નામ કુંઅરજી હતું. રર૩૫. ભીમસી માણેક ગુરુપટ્ટાવલીમાં નેધ છે કે તેઓ સં. ૧૮૦૪ માં ઉદયસાગરસૂરિના શ્રાવકપણે શિષ્ય થયા. સં. ૧૮૦૯ માં માંડવી બંદરમાં ગુરુ પાસે દીક્ષા લીધી અને તેમનું કીર્તિસાગર અભિધાન રાખવામાં આવ્યું. સં. ૧૮૨૩ માં સુરતમાં તેમને આયાર્યપદથિત કરવામાં આવ્યા. શાહ ખુશાલચંદે તથા ભૂખણદાસે છ હજાર રૂપીઆ ખરચીને પદમહોત્સવ કર્યો. અંજારમાં તેઓ સં. ૧૮૨૬માં ગણેશ પદે અભિયુક્ત થયા. સં. ૧૮૪૩ના ભાદરવા સુદી ૬ ને દિવસે તેઓ સુરતમાં ૪૮ વર્ષનું આયુ પાળીને રવર્ગે સંચર્યા. - રર૩૬. ધર્મસાગરજી અંચલગચ્છની પદાવલીમાં ઉપર્યુક્ત હકીકતેને બહુધા હવાલે આપે છે. તેમના મતાનુસાર સં. ૧૮ર૬ ના આસો સુદી ૨ને દિવસે અંજારમાં કીર્તિસાગરસૂરિને ગઝેશપદ પ્રાપ્ત થયું. વિશેષમાં ધર્મસાગછ કીર્તિ સાગરસૂરિનાં સ્વર્ગગમનની મિતિ તથા તિથિ પણે નેવે છે. તેમના જણાવ્યા પ્રમાણે આચાર્ય સં. ૧૮૪૩ના ભાદરવા સુદી ૬ને દિવસે દિવંગત થયા. જુઓ મારી પાવલી પૃ. ૩૭૩. રર૩૭. પદાવલી-યંત્રમાં પણ કીર્તિસાગરસૂરિ વિશે એ પ્રમાણે નેધ મળે છે. આચાર્યના ગચ્છશ. પદનું વર્ષ તેમાં સં. ૧૮૨૬ છે, પરંતુ એ વિચારણીય છે. આપણે ગયા પ્રકરણમાં, એ પછી પણ પૂર્વગામી પટ્ટધર ઉયસાગરસૂરિની વિદ્યમાનતા હતી એમ સિદ્ધ કરી ગયા છીએ. પદાવલી યંત્રની બેંધ માટે જુઓ “શતપદી ભાષાંતર' પૃ. રર૩, પ્ર. રવજી દેવરાજ દ્વારા પ્રકાશિત. 1. ૨૨૩૮, ડો. જહોનેસ કલાકની ખેંધ પણ અહીં ઉલ્લેખનીય છે. અચલગચ્છીય પદાવલીમાં તેઓ કીર્તિસાગરસૂરિ વિશે આ પ્રમાણે નેધે છે – 68. Kirtisagarasuri, son of Osavansa jnatiya, Saha Malasinha in Desala pura (Kachchha-dese), and of Asabai, mula naman Kuma raji, born Samvat 1796, became 1804 Sishya of Udayasagarasuri, diksha 1809 in Mund«vi-bandara, acharya-pada 1823 in Surat, at which occasion Sa Khusalachand and Ehukhandas spent 6000/- rupees, on the preparation of a mahotsava, gachchhesa 1826 in Anjara, + 1843 bhad Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy