________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
૪૧૭ ૧૭૫૩. સાધ્વી રહી શિ. અદ શિ. માના શિ. વિદ્યાલક્ષ્મીના વાંચનાર્થે કલ્યાણ ત “ધન્યવિલાસ રાસની પ્રત સં. ૧૭૧૨ ના જેઠ વદિ ૫ ને દિને લખાઈ
૧૭૫૪. મહો. રત્નસાગરજીના શિષ્યા સાધ્વી ગુણશ્રીએ સં. ૧૭૬૧ માં કપડવંજમાં ચાતુમાંસા રહીને ગુરુગુણગર્ભિત “ ગુરુગુણ ચોવીશી ' રચી. સાધ્વી વિમલશ્રીએ સં. ૧૬૭૦ માં વાલેરા ગામમાં ચાતુર્માસ રહીને ઉપાધ્યાય મેઘસાગરજીની ગહુંલી રચી. વા. દેવસાગરજીને પત્રાનુસાર સં. ૧૬૭૭ માં ભૂજમાં નયશ્રી, રૂપશ્રી, ક્ષીરશ્રી વગેરે તથા ખંભાતમાં યશશ્રી, સુવર્ણશ્રી, લક્ષ્મીશ્રી, રત્નશ્રી, ઈન્દીરાથી વગેરે સાધ્વીઓ ખંભાતમાં ચાતુર્માસ હતાં. મંત્રી કુંવરપાલ અને સેનપાલ
૧૭૫૫. આગરાના ઓસવાળ લઢાવંશીય, અંગાણીશાખીય આ મંત્રી બાંધવાનું વંશવૃક્ષ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે.
શૃંગ
ધનરાજ
વેસરાજ
શ્રીરંગ
રાજપાલ (રાજશ્રી)
છણાસિંહ
મલસિંહ
ઋષભદાસ(રેખશ્રી)
પ્રેમનં(શતાદે) .
દુનિચંદ કુંઅરપાલ(અમૃતદે-સુવર્ણપ્રી-સુલસીશ્રી)
સેનપાલ (કશ્મીરાદે-દુર્ગશ્રી)
સંધરાજ દુર્ગાદાસ(સીલા-નકા-રથા) ધનપાલ પુત્રી
પુત્રી
નેતસી
સૂરદાસ
ભૂધરદાસ
શિવદાસ
પુત્ર
પદ્મશ્રી
|
ભદ્રદેવ ખેતશી (મુકતા) (ભકતા)
રાજા સંગ કલ્યાણ
રાજા
ઉપચંદ(રૂપશ્રી-કામા-કેશર) ચતુર્ભુજ
તુલસીદાસ
જાદે પુત્રી જેઠમલ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com