________________
શ્રી ધર્મભૂતિરિ
વા. વેલરાજ (સં. ૧૫૫. લગભગ)
ઉપ. પુસ્થલબ્ધિ
વા. લાભશેખર
વા. કમલશેખર
ઉપા. ભાનુલબ્ધિ
વા. સત્યશેખર
મેધરાજ
વા. વિનયશેખર
વા. વિવેકશેખર
રવિ શેખર
ભાવશેખર
વિજયશેખર
ભવનરશેખર
ભુવનશેખર
બુદ્ધિશેખર
રાજશેખર
રત્નશખર
લક્ષ્મીશેખર
કપૂરશેખર
લાવણ્યશેખર
અમૃતશેખર
જ્ઞાનશેખર
મુનિ જવા (સં. ૧૮૫૦)
મહોપાધ્યાય પુસ્થલબ્ધિ શિષ્ય ઉપાધ્યાય ભાનુલબ્ધિ
૧૪૯. વા. વલરાજ શિ. મહોપાધ્યાય પુણ્યલબ્ધિ શિ. ઉપાધ્યાય ભાનુલબ્ધિ સં. ૧૬૦૫ થી સં. ૧૬૩૩ માં વિદ્યમાન હતા. એમના ઉપદેશથી એ વર્ષના દ્વિતીય વૈશાખ સુદી ૧૦ ને દિવસે કાલિકાચાર્ય કથાની પ્રત નાગપુરમાં લખાઈ એસવંશીય કાલાપરમાર ગેત્રીય સા. ફૂલણ પુત્ર સા. પાતાલ પુ. શ્રીવંત પુ. માંડા, સા. સાંડા, સોહિલ, મોહિલ; સેહિલભાર્યા સુહા, પુન્યપાલ સહિત કુટુંબે એ પ્રત લખાવી એમ પુપિકા દારા જાણી શકાય છે. જુઓ :
सं० १६०५ वर्षे द्वितीय वैशाख सुद १० दिने श्री अंचलगच्छे । ओसवाल शातीय ॥ कालापरमार (गोत्रे) सा० फूलण पुत्र सा० पाताल पु० श्रीवत पुत्र मांडा सा० सांडा.। सोहिल मोहिल । सोहिल भार्या सुहादे पुन्यनीपाल सहितेन । नागपुरनगरे वॉ० श्री
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com