SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભાવસાગરસૂરિ ૩૨૩ दास सहितेन निजमातुः पुण्यार्थ श्री विधिगणे श्री सुविहितसूरीणामुपदेशेन श्री आदिनाथबिंब कारितं प्रतिष्ठित श्री संवेन श्री स्तंभतीर्थ ।। ५. सासशे५२ ૧૩: ૮ પંડિત લાભશેખર સં. ૧૫૮૨ માં વિદ્યમાન હતા. એ વર્ષના વૈશાખ વદિ ૧૧ ને સોમવારને દિવસે મંત્રી લાણ અને તેની ભાર્યા કંઅરિના સુપુત્ર મંત્રી સહિજાએ પરિવાર સહિત લખાવેલી એ નિયુકિતસૂત્રમાં ૫. લાભશેખરને નામોલ્લેખ આ પ્રમાણે છે– सं. १५८२ वर्षे वैशाखयदि ११ सौमे श्री ओघनियुक्तिसूत्र मं० लडण भार्या कुंअरि सुत भं० सहिजा सपरिवारेण लिखापितं दत्तं ॥ श्री अंचलगच्छे लाभशेखर पंडित मिश्राय निरंतर प्रवाच्यमानं भूयात् ।। छ ।। श्री ॥ छ । સેમમૂર્તિ ૧૩૦૯. પટ્ટધર અજિતસિંહરિના શિવ માણિક્યમુરિકન “શકુન સારોદ્ધાર ની પ્રત સં. ૧૫૪૪ ના ફાગણ સુદી ૧૨ ને રવિવારે માંગલ્યપુરમાં રહીને લખી એમ પ્રત પુપિકા દ્વારા પ્રમાણિત याय छे. तुम: संवत् १५४४ वपे फाल्गुन शुदी १२ रविवासरे मांगल्यपुरवरे मु० सोममूर्ति लिखितं ॥ વાચક નયસુંદર ૧૩૧૦. વાચક નયસુંદર સં. ૧૫૬૬ માં વિદ્યમાન હતા. એ વર્ષમાં અમદાવાદના રહેવાસી શ્રી શ્રીવંશીય સિંહદત્ત ભાવસાગરસૂરિના ઉપદેશથી ધર્મપ્રભસૂરિ કૃત કાલિકાચાર્ય-કથાની પ્રત લખાવી, જે વાચક નયસુંદર પાસે હતી. જુઓ પુપિકા : संवत् १५६६ वर्षे श्री श्रीवन्शे सा० गुणराज भार्या माई-पुत्र सा० पहिराज भा० रूपी पुत्र सा० सिहिदत्त सुश्रावकेण भार्या सुहागदे पुत्र सा० रत्नपाल सा० अमीपाल सा० जयवन्त सा० श्रीवन्त सा० पांचा पुत्री श्रा० अजाई भगिनी श्रा हर्षाई तथा सा० रत्नपाल भार्या जीजी पुत्र सा० अलवेसर सा० अमरदत्तः, तथा सा० अमीपाल भार्या दीवडीपुत्र सा० सहजपाल [:] तथा सा० जयवन्त भार्या जसमादे प्रमुखसमस्तकुट (टु)म्बसहितेन स्वश्रेयोऽर्थ श्री अञ्चलगच्छेश श्री भावसागरसूरीणामुपदेशेन श्री कल्प पुस्तकं लिखितं साधुभिः प्रवाच्यमान चिर नन्दतात् ॥ वा० नयसुन्दवाच्यमानं चिरं जीयात् ।। (श्री कालिकाचार्य कथा संग्रह-प्र० सामा मशिलास नवा ५.८५) સેમરનસૂરિ ૧૩૧૧. ભાવસાગરસૂરિના શાખાચાર્ય સેમરત્નસૂરિ સં. ૧૫૭૩ માં થઈ ગયા તેમના ઉપદેશથી શ્રીમાલજ્ઞાતીય સંઘવી હાપાના પૌત્ર રાયમલ્લ અને શ્રીમલે શ્રી વિમલનાથાદિ પંચતીથી કરાવી, અમદાવાદમાં તેની પ્રતિષ્ઠા થઈ. તેને લેખ આ પ્રમાણે મળે છે : संवत् ११७३ वर्ष वैशाख शुदि ३ शुक्र श्री श्रीमाल ज्ञा० सं० हापा भा० मटकी नाम्न्या मु. श्रीरङ्ग भा० शिरीयादे सु० रापमल श्री मल्लादि स्वकुटुंबयुतया स्वभेयसे श्री श्री विमलनाथादिपंचतीथीं श्री अंचलगच्छे श्री सोमरत्नसूरिगुरूपदेशेन कारिता प्रतिष्ठिता च विधिना अहमदाबाद्वास्तव्यः ।। Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy