________________
આ તમાસે કે શું, જોયા જેવું છે. મૂર્તિ એજ અમારા ભગવાન છે. મૂર્તિ પૂજાને અર્થ તમે કર્યો તે બરાબર છે, પણ ભગવાનને જ અમે મૂર્તિ–પત્થર રૂપ માનતા હોવાથી અમે જે કાંઈ કરીએ છીએ, તે પણ બરાબર છે, માટે તમારે આમાં કાંઈ પણ બેલવા જેવું છેજ નહિ. તમારા ચાલીશ પ્રશ્ન પૂરા થયા, તેના મારાથી બની શકયા તે મુજબ મેં જવાબ આપ્યા છે, કાંઈ ન્યુનાધિક થયું હોય તે માફ કરજે ઠીક , ત્યારે હવે ભાઈ? ફરી કઈ વાર મળશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com