________________
૭૦
વાત નથી. ભલે ને નકલી તો નકલી, પણ ઈન્દ્રઈન્દ્રાણી તે થયા ને ? તમારા નશીબમાં તે
એટલું પણ નથી. પ્રશ્ન-૩૯ મે-મૂર્તિપૂજક દિગંબર જૈન સમાજના સારા
સારા વિદ્વાને પણ કહે છે કે–“તારણ સમાજ જે શાસ્ત્ર અથવા જિનવાણીને માને છે, તે આ જિનવાણીની ઉપાસના પણ મૂર્તિપૂજાજ છે.” હું પૂછું છું કે જ્યારે આપે જિનવાણું માનવા માટેજ તારણ પંથીઓને મૂર્તિપૂજક બનાવી દીધા, તે પછી હવે પત્થરની મૂર્તિની પૂજાને બોજો તારણપંથીઓ ઉપર નાખવાને નકામે પ્રયત્ન શા માટે કરો છે ? તમે તમારા મનથી જ સંતેષ પકડને કે-જિનવાણી ઉપાસક તારણ સમાજની મૂર્તિપૂજા એ જિનવાણ-ઉપાસના જ છે. પરંતુ હું જોઉં છું કે આપને સંતેષ ન થતાં ઉલટે ક્રોધ આવે છે અને તેથી આપ લેકે વિચારો છે કે-કયારે આ તારણપંથીઓ ઉપર પણ મૂર્તિપૂજાને ભાર લાદી દઈએ ! પણ હવે તમે જ તમારા માથા ઉપરથી આ ભાર ઉતારવાની મહેનત કરો.
(ખરી વાત એ છે પુપેન્દ્રભાઈ? કે જેમ એક એક નકટે બધાને નકટા જોવાની ઈચ્છા રાખે છે, કે જેથી કોઈ તેને એકને નકટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com