________________
ભેજનત્યાગ) દર્શન, જ્ઞાન, ચારિત્ર આ સર્વે મળી પત્રેપન ક્રિયાઓ શ્રાવકો માટે કહી છે. આ ક્રિયાઓમાં મૂર્તિ પૂજનને નિર્દેશ કોઈ સ્થળે તે મહાત્માએ કર્યો નથી. તેથી મૂર્તિ પૂજન અનાવશ્યક હવામાં શ્રીભગવાન કુંદકુંદાચાર્યજી સહમત છે. એમ માની તેમના વચનનું આરાધન કરનાર તેને ભકત ગણી શકાય.
દિગંબરીય સાહિત્યમાં પદ્મનંદી પચશીનું પણ સ્થાન છે તેમાં શ્રાવકનાં ષટ્ કર્મો આપ્યાં છે. વાંચે ઉપાસક સંસ્કાર
૪ ૫ देवपुजा, गुरूपास्ति, स्वाध्यायः संयमः तपः
दानं चेति गृहस्थानां षट् कमाणि दिने दिने દેવપુજા, ગુરૂભક્તિ, સ્વાધ્યાય, સંયમ, તપ, દાન; આ છ કાર્યો શ્રાવક ગૃહસ્થ માટે કહ્યાં છે, કદાચ રેવપુલ શબ્દ પરથી કેટલાક ભાઈએ મૂર્તિપૂજા એવું સમાધાન કરે તે તેઓ જૈન દર્શનને ઠગે છે એમ કહેવામાં હરકત નથી. દેવપૂજાને અર્થ મૂર્તિપૂજા એમ કેઈપણ ભાષા શાસ્ત્રની દ્રષ્ટિએ થતું નથી. દેવપૂજાને અર્થ આત્મજાગૃતિ કરવાને પુરૂષાર્થ થાય છે. વાંચે શબદ તેમ મહાનિધિ –
–શકને રેવ–શબ્દ પુલિગ ચેતનામ ન दीव्यतिक्रीडते यस्माद् राचते द्योतते दिवि,
तस्मादेव इति प्रोक्तः
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com