________________
કામ અમે પૂરું જ કર્યું છે. કાંઈ બાકી રહી જતું હોય, તે તમે જ કહી દીઓને, કે જેથી તે પણ અમે પૂરું કરી લઈએ. અમારી માન્યતા પ્રમાણે તો અમે બધું પૂરું જ કર્યું છે.
ભગવાનને જે કાંઈ અન કે ફળ અમે ધરીએ છીએ, તે તે ફકત ભગવાનને દેખાડવા માટેજ છે ભગવાનને ખાવા માટે નહિ. ભગવાન તે તે અન્નકોટ જુએ એટલું જ, બાકી તે ખાવા
વાળા ખાઈ જાય. શ્ન-૩૦ મે-ચાંદનગાંવ કે જ્યાં મહાવીરની મૂર્તિ છે,
તે બાબતમાં એમ કહેવામાં આવે છે કે-જે જગ્યાએ ભગવાનની પ્રતિમા હતી, તે જગ્યા ઉપર એક ગાયનું દૂધ ઝરી જતું હતું. તે શું આ દૂધ તે પ્રતિમા ઝરાવી લેતી હતી ? અને શું આ વાત સાચી છે? જે આ વાત સાચી હોય, તે તે મૂર્તિને દૂધ ઝરાવી લેવાની કઈ જરૂર હતી ? આવી જ રીતે બીજા કેટલાએ અતિશય ક્ષેત્રની મહત્વતા બતાવવા માટે અનેક પ્રકારની કપોલ કેપિત ગપોડાઓ જે જેડી કાઢવામાં આવે છે, તેમાંના એકને પણ અત્યારે સત્ય-સાક્ષાત્કાર બતાવી શકો એમ છે ખરા કે? એ નહિ, તે ઉપરની વાતે કયા આધારથી પ્રમાણ માની જાય ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com