________________
પ૦
ખડવું છે, તેને ધામધૂમ અને તાસીરે જોઈએ છે, અને તે મૂર્તિપૂજામાં તેમને મળી રહે છે. બાકી જેને સંસારથી અલગ રડી મોક્ષમાર્ગે જવું છે, તેને વીતરાગતાની જરૂર છે, અને તેને મૂર્તિની જરા પણ જરૂર નથી–અમૂર્તિપૂજકજ વધારે વધારે વીતરાગતાને પામે છે. પેટી, તબલાં વાગતાં હોય, બરાબર તાલબંધ સૂર ચાલતા હોય, સ્ત્રી-પુરૂષેના નાચ–ગાન–નાટક ચાલતાં હોય ત્યાં મેલનું નામ પણ કયાંથી સાંભરે ? ત્યાં તે એકાંત સંસાર જ હોય. અને આવી સરસ રીતે હું પણ કયે દિવસે સંસાર ભેગવું તેના જ વિચાર હોય, ત્યાં ધર્મ કે પુણ્યનું નામ પણ ન હોય, ત્યાં હોય તે એક ફકત પાપ,
પાપ અને પાપ જ. પ્રશ્ન-૧૮ મો–પિતાના માનેલા વીતરાગ પ્રભુ (મૂર્તિની
સામે નાચ–ગાનવાળી રાગયુક્ત કિયાએ કરવી તે વીતરાગની અવજ્ઞા કરવા બરાબર છે, કે તેની આજ્ઞાપાલન કરવા બરાબર છે?
(અવજ્ઞા–આજ્ઞાખંડન કરવા બરોબરજ છે. જે વિતરાગે આવી ક્રિયાઓ કરવાનું કહ્યું હતું, તે તેમનું નામ વીતરાગ” નહિ, પણ “સરાગ” પડત. વીતરાગને જે કંઈ પણ પ્રકારને રાગ રંગ જોઇને હોય તે પિતાનું રાજ્ય શા માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com