________________
માને છે કે અમે નાનાં પત્થરની પ્રતિમાને પૂજવાવાળા હિમાલય જેવા મોટા પત્થરના પહાડને મોટી પ્રતિમા માની પૂજીએ ? ક્યાં પૂજ્ય આચાર્યો દ્વારા પ્રતિષ્ઠિત થએલી “જિન સરિખી ” પ્રતિમા અને કયાં અપ્રતિષ્ઠિત એ હિમાલય પહાડ! હાં, જે હિમાલય અમારા મહાન આચાર્યો દ્વારા પ્રતિષ્ઠિત થએલ હત, તે જરૂર તેની પૂજા કરત સમેત શિખરજી, શત્રુંજયજી, ગિરનાર 2 વત.
સાચી વાત એ છે કે-આ મૂર્તિ પૂજકો જરૂર દુનિયામાં રહેલા દરેક પત્થર અને પહાડને તેઓનું પાલે તે જરૂર પૂજેજ પણ પૂજાની પણ સીમા હોય છે, તેથી તેઓ પ્રતિષ્ઠિત થયેલ પત્થરે અને પહાડને પૂજે છે અને અપ્રતિષ્ઠિત
મૂકી દીએ છે. પ્રશ્ન-૮ મે-ઉપર કહ્યા મુજબ સ્થાપના નિક્ષેપના આધારે
દરેક પત્થર આપ દ્વારા પૂજ્ય થઈ શકે છે, તે શું તે હિસાબે નામ નિક્ષેપ દ્વારા પણ કઈ જીવ યા પુદ્ગલ પૂજ્ય થઈ શકે છે? જેમકે, જેનેન્દ્ર દેવ નામને માણસ છે, તેને તમે પૂજ્ય ગણશે કે અપૂજ્ય ? જે અપૂજ્ય કહેશે, તે કારણ દીઓ. મૂર્તિની માફક નામ નિક્ષેપાને એથે તે માણસની પૂજા કરી લેવાથી તમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com