________________
૩
દ્વારા કરાવી આપે તે પછી આપની મૂર્તિને ચમત્કાર સારાયે સંસારમાં એ પ્રમાણે ફેલાશે કે જેવી રીતે આજે મહાત્મા ગાંધિજી દ્વારા અહિંસાને ચમત્કાર ફેલાણો છે, જે વાણીના દ્વારાજ ગાંધીજીને પ્રાપ્ત થયે તથા વાણી દ્વારાજ તે આજે સંસારમાં સમજાવી રહ્યા છે. તે તેમની ભાવ ભરી વાણીનેજ પ્રતાપ છે. તેનાં શરીર કે અહિંસાની કે ઈ મૂર્તિને તે પ્રતાપ નથી કે જે આજે આટલે અહિંસાને પ્રચાર થઈ ગયો છે. એટલા માટે જિનેન્દ્રની વાણુંજ માન્ય છે. અને મૂતિ અનાવશ્યક છે. બધુવર્ય ! આપ વિચાર કરે કે જ્યારે જિનવાણુનાં શબ્દો દ્વારા પિતાના જિન ભાવની પ્રાપ્તિ થાય છે તે પછી નિંદ્ર પ્રત્યે જેની વાણથી આપણને આ અમે લાભ થયેલ છે. અને કેટલી શ્રધા થશે–અને આપણે પિતે જિબેંકના ભકત બની જઈશું. જેમ આજે ગાંધી
જીની વાણથીજ તેના કરડે ભકત બની ગયા છે, તેવી રીતે તેનાં ફેટાથી કેાઈ એક પણ ભકત નહી બની શકે. હા. આપ જેવા એમ પણ કહી શકશે કે એમને ફેટે જોઈને તેનાં ભક્ત બની ગયા. કેમ કે આપ તે મૂતિ અથવા તે ફેટાનાંજ ભકત છે, આપને બીજી ચીજ (ગુણેની શું જરૂર છે. • આ વાતને: ગાંધીજી આજે વિદ્યમાન છે જે માટે સામેલ રાખી છે. કિન્તુ પ્રભુ મહાવીર સ્વામી જેના મક્ષ માર્ગ સિદ્ધાંતનાં બદલે તેના સ્થાન પર ભકતે દ્વારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com