________________
૨૩
જાણવું, અર્થાત આ પ્રમાણે ઉલટી સીધી ક્રિયા કરવાવાળાનાં પક્ષમાં સમ્યગ્દર્શન નથી પણ મિથ્યાદર્શન છે તેમ જાણવું. આ વાતથી એમ સિદ્ધ થાય છે કે મતિ– પુજાને સમ્યગ્દર્શન સાથે કોઈ પણ પ્રકારથી સંબંધ નથી.
જ્યારે જૈન સિદ્ધાંતમાં પ્રથમનાં વ્યવહાર તથા નિશ્ચયરૂપ બનેય તરફથી સમ્યગ્દર્શનમાં મૂર્તિપુજાને સ્થાન મળતું નથી તે પછી આગળ સમ્યજ્ઞાન, સમ્યકારિત્ર સરખા સિદ્ધાંતની પાસે આ મૂતિ– પૂજાને હેંગ જે જઈને ઉભે રહે તે કોણ જાણે તેની શું હાલ થાય ? વાસ્તવિક રીતે હજુ સુધી સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાનાદિકની દ્રષ્ટિ મૂતિ પૂજા પર નથી પડી, આ તે કોણ જાણે કોની છત્ર છાયાંમાં ટકી રહી છે. જે દિવસે તેના પર સમ્યત્રયીને દ્ર ટપાત થશે, તે દિવસે તે મૂર્તિપૂજાનું નામ વિડન પણ નડી રડે. જે સમ્યગ્દર્શનને કિંચિત પણ સંબંધ આ મૂતિથી જે છે તે તે પછી (જિતેંદ્ર દેવ “ચારે ગતિમાં સમ્યગ્દર્શન થાય છે” એમ કોઈ રીતે કહેતજ નહિં અને જ્યાં મૂર્તિનું સાધન મલશે ત્યાં ત્યાં જ સમ્યગ્દર્શન થશે એમ બતાવતે. તે બિચારા નારકી અને તિર્યંચને ભારે આપત્તિ આવતે. તે બિચારા ક્યાંથી જેનમૂર્તિનું દર્શન કરી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકતે? પરંતુ જિતેંદ્રને નિષ્પક્ષપાત ન્યાય મૂર્તિનાં પક્ષમાં તે હતે જ નહિં. તેમણે તે વસ્તુનું સ્વરૂપ જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com