________________
૧૪૯
છપાવ્યું. તેમાં તેમણે સિદ્ધ કરી બતાવેલ છે કે–આજ કાળની પૂજા વિધિ એકદમ દૂષિત થઈ ગએલ છે, અને હિંદુઓના સંસ્કારથીજ આવી જાતની પૂજા વિધિ જૈનમાં ઘુસી ગઈ છે. તેમજ તેઓ કહે છે કે-જે લોકો પિતાના સ્વાર્થ માટે સાંસારિક ઈચ્છાઓ પૂરી કરવા માટે-અરિહંતાની પૂજા ભકિત કરે છે, જાત જાતના પણ અને સેગંદ લીએ છે, કેશરિયા નાથજી, મહાવીરજી શિખરજી, ગિરનારજી આદિની બેલી બેલે છે અને તે ભગવાનેને આશા દીએ છે કે-મારૂં અમુક કાર્ય સિદ્ધ થઈ જશે, તે હું તમારાં દર્શન કરવા આવીશ–તમને છત્ર-ચામર આદિ સુંદર ઉપકરણ ચડાવીશ-આ લોકો નામ માત્રનાજ જૈને છે, બાકી ખરૂં પૂછે તે તેઓ મિથ્યાત્વીજ છે. તેમજ કેટલાક લોકો માંદગી અગર આવી પડેલ આપત્તિએ થી છુટવા માટે ૬ ઋદ્ધિ, કર્મ દહન, ત્રણ લોક આદિને માંડલ મંડાવીને આ વીતરાગી મૂતિઓને રિશ્વત (લાંચ) દેવાને ઢગ કરે છે અને એમ સમજે છે કે અમને અમારા પાપના ફળ ન મળે, તે લેકો પણ નામ માત્રનાજ જૈની છે, રૂઢિના પીટવાવાળા જ છે, અને મિથ્યાત્વના પ્રભાવથી જેની બનવાના
ગ કરી જૈન ધર્મની બદનામી કરવાવાળા જ છે. આવી ઉપાસના તદ્દન નકામીજ છે, અને આવી ઉપાસનાથી કરડે વર્ષો સુધી પણ સાચો ધર્મ મેળવી શકાતું નથી.
અન્ય ધમીએ તે શું પણ હવે કેટલાક મૂર્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com