________________
૧૪૨
મૂર્તિને જ પૂજ્ય ગણી તેમની સેવામાં રક્ત રહેવાના.
૪૩–શું કઈ પણ તીર્થકરને મૂર્તિ જેવાથી વૈરાગ્ય
થયે છે ખરો ?
( નહિ જ. કઈ પણ તીર્થકરને મૂર્તિ જેવાથી વૈરાગ્ય થયેજ નથી. અરે, મૂર્તિ જેવાથી વૈરાગ્ય થવે તે ઘેર ગયે, પણ ઉલટે મૃગાર (રસ) પેદા
થાય છે અને નકામા નવા ચીકણું કર્મ બંધાય છે.) ૪૪–આ દિગમ્બર જૈન મૂર્તિપૂજા કયારથી, જેણે
શા માટે ચલાવી ?
(મહાવીર પછી ૫૦૦-૭૦૦ વર્ષે અમુક ભટ્ટારકોએ હિંદુ ધર્મની દેખાદેખીથી પિતાના સ્વાર્થ માટે ચલાવી. દુનિયાને કાયદે છે કેધામધૂમ હોય ત્યાં માણસે ખેંચાય, તેમ અહીં પણ બન્યું. હિંદુઓની માફક મંદિર-મૂતિઓ કરી દિગમ્બર મૂર્તિપૂજકોએ ધામધૂમ ખૂબ વધારી દીધી, તેથી ભક્તને સારું લાગ્યું, અને ગાડું ચાલ્યું. ભટ્ટારકેએ તેમાં જ ધર્મ માળે, અને શાસ્ત્રથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com