________________
૧૨૧
2
-
૭ કલ્પિત મૂર્તિની સામે, કલ્પિત પૂજારી બનીને,
કલ્પિત આહાન કરીને, કપિત દ્રવ્યથી કલ્પિત પૂજા કરીને, પૂજા કરવા વાળાને કલ્પિત સ્વર્ગ– મેક્ષ મળશે કે સાચે ?
( કપિત. કદ્વિપતને તે કપિતજ મળે, તેમાં નવાઈ જેવું શું છે? કપિત દાન દીધું હોય, તે તેનાં ફળ પણ જેમ કલ્પિત જ મળે છે, તેમ કપિત કરવાવાળાને બધું કલ્પિત જ મળે. તેમાં સાચું કાંઈ હેયજ નહિ.) દિગંબર જૈન મૂર્તિઓની પૂજા પ્રાયઃ ભાડાથી રાખેલ માણસેથીજ થાય છે, તે શું મેક્ષ પણ ભાડેથી મળી શકશે ખરૂં ? જે નહિ તે પછી આ ભાડાના પૂજારી મારફત કરાવી થએલી ભાડુતી પૂજા કેમ કરીને તેને મોક્ષ દઈ શકશે.
(કેઈને નહિ, અને કદાચ મેક્ષ દઈ શકે, તે તે પણ ભાડાનું. ત્યાં જઈને એક મહિનાનું ભાડું ભર્યું ત્યાં સુધી કદાચ રહેવા દેશે, (મુક્તિશીલા ઉપર એકેન્દ્રિય પણે) પણ પછી તે ભાડાનું ઘર તુરતજ ખાલી કરવું પડશે. સાચી વાત એ છે કે પૂજારી પૈસા માટે નોકર રહ્યો છે, તે નેકરી માટે મનવગરની પૂજા કરશે તે પૂજાથી તેનું કે બીજા કેઈનું કલ્યાણ થાયજ નહિ, તે પછી
મોક્ષની તે વાત જ શું કરવી ?) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com