________________
૧૦૩
પતંગીયાં વગેરે ઢગલો થઈને પડે છે, ભગવાનના દરબારમાં પૂજા જેવા આવતાં આવી દશા તે જીવની થાય, તેનું ફળ શું મૂર્તિપૂજકને નથી મળવાનું, એમ કઈ સમજે છે? જે મૂતિ અને તેની પૂજા સાચી હત–વીતરાગ આજ્ઞાનુસાર હોત, તે તે છ મરતજ નહિ. પૂજામાં જે રસ, તેવું ફળ. વધારે રસ હેય, તે વધારે માઠાં કર્મ બાંધે અને ઓછો રસ હોય, તે ઓછાં માઠાં કર્મ બાંધે.
પ્રશ્ન-૪૦ મે-જૂતિ પૂજામાં આપને ત્યાં જ્યારે બધી
કલિપત વાતથી જ કામ લેવાય છે, ત્યારે રેવતી રાણું કલ્પિત મહાવીરના કલ્પિત સમવસરણમાં કેમ નહિ ગયાં? અને ત્યાં જઈ પરીક્ષાથી સુલુકને નમસ્કાર કેમ ન કર્યો? તે સમવસરણમાં તમારા ધર્મની વિરૂદ્ધ કઈ વાત હતી.
(રેવતીરાણી સમક્તિી હતાં, તેથી તેઓ મૂતિને માનતાં ન હતાં, અને તેટલા માટેજ કલ્પિત સમવસરણમાં ન ગયાં. જે રેવતીરાણી મૂર્તિપૂજક હોત, તે જરૂર ત્યાં જાતજ. કારણ કે મૂર્તિની પૂજાની માફક ત્યાં પણ બધું કલ્પિતજ હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com