________________
ચડાવવામાં ખોટું બોલવાનું પાપ લાગે, કે પૂજાનું પુણ્ય ?
(ખોટું બોલ્યાનું પાપજ લાગે અને તે ઉપરાંત વળી મિથ્યાત્વ. પ્રશ્ન-૩૪ મ-સત્ય બોલવું તે મેટું કે મૂર્તિમાં ભગ
વાનની પૂજા કરવી, તે મોટું? તમારી મૂર્તિપૂજામાં પૂજારીને સત્યને પાઠ પઢાવવામાં આવે છે કે અસત્યને ?
(અસત્યને. પણ તેમાં પૂજારીને કાંઈ વાક નથી. તે તે ચિઠ્ઠીને ચાકર; જ્યાં મૂર્તિ જ નકલ-બેટી છે, ત્યાં બધું નકલ ખોટું જ હોય,
તેમાં નવાઈ જેવું શું છે? પ્રશ્ન-૩૫ મે જે પૂજારીને સત્યને પાઠ પઢાવાતે હોય,
તે કુવાના પાણીમાં ક્ષીરસાગરના જલની કલ્પના, અને ટેપરામાં ઘેવરની કલ્પના કરી ચડાવવું: આ સત્ય વ્યવહાર છે કે અસત્ય ?
(અસત્ય. પણ તેમાં પૂજારી કે ભકતને વાંક નથી. આ બધી ભટ્ટારકોની જ લીલા છે. તેઓને ઘેબર વગેરે મિષ્ટાન્ન ભાવતું, તેથી તેઓ તેમના ગ્રંથમાં લખી ગયા કે ભગવાનને ઉંચામાં ઉંચું ઘેવર વગેરે મિષ્ટાન ચડાવવું. હવે પૂજા તે રેજ કરવાની, અગર તે દિવસમાં ત્રણે વખત કરવાની. હવે રેજ ઉઠીને ઘેવર કાઢ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com