SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ અમૃત–સરિતા. વિહાર = જવું તે. વૈયાવચ્ચ = બરદાસ, સરભરા, સેવા. વ્યાખ્યાન = શાસ્ત્રકથા. શત્રુંજય = પાલીતાણાનું તીર્થ સિદ્ધગિરિ. શાસનપ્રેમી = જૈનહુકુમત પ્રત્યે પ્રેમ ધરાવનાર, ધર્મચુસ્ત જૈન. સંઘ = સાધુ, સાધ્વી શ્રાવક અને શ્રાવિકા એમ ચારેને સમુદાય. સંઘાડે =(સંઘાટક) વાડે, થે, સમુદાય. સંથાર = સુઈ રહેવું. સાદા સંથારા પર સાધુસાધ્વીને સુઈ રહેવું તે. સાતક્ષેત્ર = સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જ્ઞાન, પ્રતિમા અને દેરા સર એ રીતે સાત ક્ષેત્ર. સામાયિક = બે ઘડી (૪૮ મીનીટ) સુધી સમભાવે એક સ્થાને બેશી ધર્મક્રિયા કરવી તે. સ્વામીવત્સલ = નવકારથી. સમય જૈન બંધુઓનું જમણ. હેલના = પાપ, હાની. (અવહેલના પણ કહેવાય છે.) છેઅમૃત-સરિતા પ્રથમ તરંગ સમાપ્ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034736
Book TitleAmrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorMahasukhbhai Chunilal
PublisherMahasukhbhai Chunilal
Publication Year1930
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy