SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ પ્રકરણ ૧૫ મું. પુછવા લાગ્યા મહારાજ ! સાચું મેલો. સાચું ખેલશે તે તમને જરા પણ હરકત થવાની નથી. ખેાલે તમારૂં નામ શું? કલ્યાણ——“મારૂં નામ કલ્યાણ. "" ફેાજદાર—“ સાધુ થયા પછી શું નામ રાખ્યું છે? ” કલ્યાણ— સાહેબ ! મને “કલ્યાણવિજય” કહે છે પણ હું તે નામથી ખેલતા નથી. "" "" ફેાજદાર—“ તમે ક્યારે દીક્ષા લીધી ? ” યાદ કરી કલ્યાણે જવાબ આપ્યો “સાહેબ ચાર દિવસ થયા.’ ફેાજદાર કેાની પાસે લીધી ?” "L 99 જોડે ઉભેલા સાધુને બતાવી કલ્યાણે જવાબ આપ્યા મહારાજે મને આ કપડાં પહેરાવ્યાં છે. ફોજદાર—“ આ કપડાં ક્યાં પહેરાવ્યાં ? 99 r "" કલ્યાણ—“ સાહેબ! ત્રીજે માળે જ્યાં અમે બેઠા હતા ત્યાં. ફોજદાર~~ તમારાં માબાપ છે ? કલ્યાણ— હા. સાહેબ. ફેાજદાર—“ નામ શું?” "C "" કલ્યાણ બાપનું નામ ભગવતીદાસ, માનું નામ જમના. ફેાજદાર—“ તમારૂં ગામ કયું ? 99 "" "6 " rr કલ્યાણ—“ અમારૂં ગામ અમરાપુર. ફેાજદાર—“ તમે તમારા માબાપથી ક્યારે છુટા પડચા ? ” કલ્યાણ—“ ત્રણ ચાર વરસ થયાં હશે. ફેાજદાર—“ તે પછી માબાપને મળ્યા છે! ? 99 આ "" "" કલ્યાણ—“ તે પછી ખીલકુલ મને મળવા દીધા નથી. હું મળવાની વાત કરૂં ત્યારે ના પાડે. '' . ફેાજદાર—“ તમે અહીં શી રીતે આવ્યા ? સાહેબ ! મારા બાપ મને અહીં પાઠશાળામાં ભણવા તથા રહેવાનું કહી ચાલતા થયા. હું ગરીબ હતા એટલે હું રહ્યા. " એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034736
Book TitleAmrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorMahasukhbhai Chunilal
PublisherMahasukhbhai Chunilal
Publication Year1930
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy