________________
Jદર
રીત
માજી છે. શેઠ મોતીલાલ લાલદાસના ઘર દેરાસરમાં વાસુપૂજ્ય સ્વામીના દર્શન કર્યા હતા. અહીં કેવલ ધાતુના ૧૧ પ્રતિમાજી છે..
તે પછી ડહેલાના ઉપાશ્રયે આવી આચાર્યશ્રીના મુખથી મંગલાચરણ સાંભળી સંઘ વિખરાઈ ગયો હતે. આજે પાંચ પ્રભાવના પતાસાની થઈ હતી.
ત્રેવીસ દિવસ. માગશર વદ ૫ તા. ૧૪-૧૨-૧૯૫૪ મંગળવાર
ચાર્યશ્રીના મુખારવિંદથી માંગલિક સાંભળી શ્રીસંધિ વાજતે ગાજતે પ્રયાણ કરી કઈએળ, પાનકોરનાકા, ત્રણ દરવાજા એલિસબ્રીજ પુલ ઓળંગીને રેલ્વેના પાટા ઉલ્લંઘન કરી ગુજરાત કેલેજ તથા આંબાવાડી આગળ
થઈ શેઠ ચીમનલાલ નગીનદાસ બેડિંગના દેરાસરમાં મૂલનાયક શ્રી સુમતિનાથ ભગવાનની સન્મુખ મૈત્યવંદન કરી, ગુજરાત કેલેજ પાસે શેરદલાલ ચીમનલાલ જેસીંગભાઇના બંગલામાં રહેલ શ્રી વાસુપૂજ્ય સ્વામીના દર્શન કરી, કલ્યાણ સંસાયટીમાં શેઠ કલ્યાણભાઈ લાલભાઇના બંગલામાં પધરાવેલ શ્રી સંભવનાથ ભગવાનની સ્તુતિ સ્તવના કરી, બાજુના રસ્તેથી રેલ્વેના પાટા ઉલ્લંઘન કરી શ્રી જૈન શ્વેતામ્બર બોર્ડિંગમાં મૂલ નાયક શ્રી આદીશ્વર ભગવાનની સન્મુખ છેલો ત્યવંદન બધા સાથે કર્યો હતો.
આજે પતાસાની એક પ્રભાવના થઈ હતી. પાછા ગયા તેજ રસ્તેથી ડહેલાના ઉપાશ્રયે આવી આચાર્યશ્રીએ માંગલિક સંભળ પછી બધા જય બાલી છુય પડ્યા હતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com