________________
૩ર
II
1 year
FિILE lEn[
UTER
સેળ દિવસ. માગશર સુદ ૧ર તા. ૭-૧૨-૫૪ મંગળવાર.
ડાઆઠના કેરે આચાર્યશ્રીએ મંગલાચરણ કર્યું, તે પછી - વાજાની સાથે રવાના થઈ ચાંલ્લાએાળ થઈ મુહૂર્ત પોળના દેરાસરમાં
મૂળનાયક શ્રી શીતલનાથ ભગવાનની આગળ આ બધા સાથે ભાવથી ચૈત્યવંદન કર્યું. અહીં 1 ૮ અને ૧૯ પ્રતિમાજી છે.
ખેતરપાળની પોળના દેરાસરમાં મૂલનાયક શ્રી સંભવ નાથ ભગવાનના દર્શન કરી તેજ પોળમાં શેઠ જેઠાલાલ ફતેચંદના ઘર દેરાસરમાં મુખ્ય શ્રી શાંતિનાથ ભગવાનના પણ પ્રેમથી દર્શન ર્યા હતા, સંભવનાથ દેરાસરમાં ૨૮ અને ૧૧૨ પ્રતિમાજી છે.
સાંકડીશેરી થઈ લાખાપટેલની પોળ આગળ થઈ રાયપુર સામે કામેશ્વરની પિળના દેરાસરમાં મૂલનાયક શ્રી સંભવનાથ ભગવાનના દર્શન ચૈત્યવંદન કરી બાજુમાં વાઘેશ્વરની પોળના દેરાસરમાં મુખ્ય શ્રી આદીશ્વર ભગવાનના ભાવથી દર્શન કર્યા હતા. સંભવનાથના દેરાસરમાં ૧૯ અને ૬૬ તથા આદીશ્વરના દેરાસરમાં ૧૭ અને ૮૧ પ્રતિમાજી છે.
શામળાની પોળમાં આવેલ એક દેરાસરમાં કાચ જડેલા છે. ત્યા ભૂલનાયકશ્રી શામળા પાર્થવાથ ભગવાનના દર્શન વંદન કરી મેડા ઉપર પણ દર્શન ર્યા, અહીં ૬૫ અને ૧૦૬ પ્રતિમાજી છે.
બીજા દેરાસરમાં મુખ્ય શ્રી શ્રેયાંસનાથજીના દર્શન ર્યા પછી ત્રીજા દેરાસરમાં મુખ્ય શ્રી મહાવીર સ્વામીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com