________________
ત્યાંથી નિકળી પંચભાઈની પિાળમાં જઈ આદીશ્વર , ભગવાનના પ્રેમથી દર્શન કરી શાન્તિનાથ ભગવાનના પણ ભાવથી દર્શન કર્યો, આદીશ્વરના દેરાસરમાં ૧૯અને ૬૦, તથા શક્તિનાથના દેરાસરમાં અનેક પ્રતિમાજી છે,
પછી નરોત્તમદાસ છોટાલાલના ઘર દેરાસરમાં મૂલનાયક તરીકે પધરાવેલ શ્રી શીતલનાથ ભગવાનના દર્શન કર્યા. અહી કેવલ ધાતુના છ પ્રતિમાજી છે,
કીકાભટની પિાળના દેરાસરમાં મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ સ્તવના કરી મેડા ઉપર પણ દર્શન કર્યા. અહીં ૧૫અને ૨૩ પ્રતિમાજી છે,
તે પછી લુણાવાડે મેટીપલના દેરાસરમાં ખૂલનાયક શ્રી સંભવનાથ ભગવાન છે. ત્યાં બધાએ પ્રેમથી દર્શન કર્યા. અહીં ૭ અને ૩વ પ્રતિમાજી છે.
આજે ચાર જગ્યાએ પતાસાની પ્રભાવના થઈ હતી. સંઘ ત્યાંથી નિકળી દિલ્હી દરવાજા ગેટ ઘીકાંટા રતનપળ થઈ ડહેલાના ઉપાશ્રયે આવી આચાર્યશ્રીએ માંગલિક સંભળાવ્યા પછી સહુ સહુના ઘેર ગયો હતો.
સાતમો દિવસ. માગશર સુદઢ તા. ૨૮-૧૧-૫૪ રવિવાર
રજના નિયમ પ્રમાણે આચાર્યશ્રીએ મંગલાચરણ સંભળાવ્યું. તે પછી ગાજતે વાજતે સંઘ પ્રયાણ કર્યું. કદઈએળ ત્રણ દરવાજા, લાલ દરવાજા થઈ પ્રથમ ખાનપુરશેઠ કસ્તુરચંદ મયાભાઈના બંગલે ઘર દેરાસરના દર્શન શાન્તિથી કર્યા. ત્યાં મૂલનાયક શાતિનાથ ભગવાન છે. કેવલ એક પ્રતિમાજી ધાતુના છે.
૬
EMAIL :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com