________________
પછી કડીયા ભગુભાઈગાકલદાસના ઘરદેરાસરમાં રહેલ મૂલનાયક શ્રી શાન્તિનાથ ભગવાનના ભાવથી દર્શન ક્યા,
ત્યાર બાદ નિશા પિળ રીલીફરેડ ઉપર શાન્તિનાથ ભગવાનના દર્શન કરી જગવલ્લભ પાર્શ્વનાથના દેરાસરમાં દર્શનાર્થે ગયા, ત્યાં સહસ્ત્રફણુ પાર્શ્વનાથ અને ચિન્તામણિ પાર્શ્વનાથના સપ્રેમ દર્શન કર્યા પછી ભેંયરામાં જગવલ્લભ પાર્શ્વનાથની માટી મૂર્તિના દર્શન કરી બાજુના ભોંયરામાં આવેલ આદીશ્વર ભગવાનના દર્શન કરી બારીમાંથી નિકળી વાસુપૂજ્ય ભગવાનના દર્શન સ્તુતિ કરી શાન્તિનાથના દેરાસરે ગયા ત્યાં ભાવપૂર્વક દશન ક્યા પછી શેઠ બાપાલાલ ચુનીલાલના ઘર દેરાસરમાં આદીશ્વર ભગવાનના દર્શન શાન્તિથી ક્ય, ઘર દેરાસરમાં કેવલ૮ પ્રતિમા ધાતુની છે. સહસ્ત્રફણુ અને ચિન્તામણિ પાર્શ્વનાથના દેરાસરમાં ૩૮ અને ૫૮ જગવલ્લભ પાર્શ્વનાથ અને આદીવરના ભેરામાં ૧૮ અને ૧૦ વાસુપૂજ્ય સ્વામીના દેરાસરમાં ૪ અને ૮ તથા શાતિનાથના દેરાસરમાં ૧૭ અને ૫૦ પ્રતિમાજી છે.
આજે બે પ્રભાવના પતાસાની થઈ હતી. તે પછી બધા રતનપોળમાં થઈ ડહેલાના ઉપાશ્રયે આવ્યા બાદ આચાર્યશ્રીએ મંગલાચરણ કર્યા બાદ બધે સમુદાય વિખરાઈ ગયા હતા,
- પાંચ દિવસ.
માગશર સુદ ૧ તા. ૨૬ ૧૧ ૫૪ શુક્રવાર. ગૃહક જે પણ આચાર્યશ્રીએ માંગલિક સંભળાવ્યા
બાદ બેન્ડ વાજા સાથે કાલુપુર દરવાજે થઈ પ્રેમદરવાજાની સડકે થઈ અસારવાના ઝાંપે
થઇને હરિપુર પધાર્યા, અહી મૂલનાયક શ્રી - વાસુપૂજ્ય સ્વામીના દેરાસરમાં ચૈત્યવંદન કર્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
દ
દ:દદ દરમર