________________
ઉપાશ્રયના સંઘને જે પરિશ્રમ છે તે ખરેખર પ્રશસનીય છે. તે પછી સવઈ મંગલ કર્યા બાદ પતાસાની પ્રભાવના પૂર્વક સભા વિસજન થઈ; બપોરે માટી પૂજા શાનદાર રીતીથી ભણાવવામાં આવી હતી.
ધર્મ પ્રભાવના. આચાર્યશ્રીનું દૈનિક વ્યાખ્યાન ચાલુ થયું. હૃદયસ્પણી" માર્મિક વ્યાખ્યાનથી જનતામાં અપૂર્વ ઉત્સાહ આવ્યા, હર્ષમાં ઓતપ્રોત બનેલા સ્થાનિક સત્રમાં ઘણી શાન્તિ રહી. વિપાકસૂત્ર અને રુપસેન ચરિત્રની વ્યાખ્યા સાંભળવા માટે દિન દિન જનતા સારા પ્રમાણમાં વધવા માંડી,
સિદ્ધચક્રજીનું મહાપૂજન.