________________
શ્રી પર્યુષણ-ક્ષમાપના.
વ્રત, યમ, નિયમ, તપશ્ચર્યા બહુ કરે પણ પ્રકૃતિ શાન્ત ન થાય તે તે શા કામના? વ્રત, જપ, તપ, ત્યાગ, સામાયિક, પૌષધ આદિ યમ-નિયમોનું ફળ ક્ષમા કે કોધ? તે વિચારે. શ્રી વિરપ્રભુના ચાર તીર્થ છે. તેમાંના પ્રથમ તીર્થરૂપ મુનિને ઉદ્દેશીને શ્રી મહાવીર પ્રભુ પરિષદને ઉપદેશ છે કે –
'मिक्खू य *अहिगरणं कट्ट तं अहिगरणं अविश्रोसवेत्ता अविनोसवियपाहुडे-इच्छाए परो आढाएजा, इच्छाए परो नो पाढाएजा; इच्छाए परो अन्भुटेजा, इच्छाए परो नो
अब्भुटेजा, इच्छाए परो वन्देजा, इच्छाए परो नो वन्देजा; इच्छाए परो संभु जा, इच्छाए परो नो संभुञ्जजा; इच्छाए परो संवसेज्जा, इच्छाए परो नो संवसेज्जा; इच्छाए परो उवसमज्जा, इच्छाए पर ना उवसमज्जा । जे उवसमइ, तस्स પરિચ જાહ, ઉર્વસમરુ તરસ નથિ ગ્રાઉr | तम्हा अप्पणा चेव उवसमियव्वं ॥
શ્રી જે . ભાવાર્થ-સાધુ અથવા સાધ્વીને કદાચિત ક્રોધ કરી માંહોમાંહે કલેશ થયો હોય તે તરત જ શાન્ત કરી દે ને અરસપરસ ખમતખામણુ કરી લેવા. ખમતખામણા કર્યા વિના કંઈ પણ કામ કરવું નહિ; સામી વ્યક્તિને ખમાવવા જતાં તે માપણને માન-આદર દેવા ન દે તે તેની મરજી; સામો ઊઠી ઉભો થાય યા ન થાય તે તેની મરજી;
* શ્રી પ્રભુએ બે પ્રકારના અધિકરણ કહ્યાં છે. ૧ બાહ્ય અધિકરણ અને ૨ અત્યંતર અધિકરણ. બંદૂક, તરવાર, તીર વગેરે શસ્ત્ર તે બાહ્ય
અધિકરણ, ક્રોધ, માન, માયા અને લોભરૂ૫ કષાય તે અત્યંતર અધિકરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com