________________
પદ, રાગ-કાફી તથા વેલાઉલ.
આતમ પરમાતમ પદ પાવે, જે પરમાતમ શું લય લાવે-આતમ
સુણકે શબ્દ કીટ જંગીકે, નિજ તન મનકી શુદ્ધ બિસરાવે; દેખહ પ્રગટ થાનકી મહિમા, સઈ કીટ ભેગી હે જાવે-૧. કુસુમ સંગ તિલ તેલ દેખ નિ, હાય સુગંધ લેલ કહાવે; શુતિ ગર્ભગત સ્વાતિ ઉદય હેય, મુકતાફળ અતિ દામ ધરાવે-૨.
પુન પિચુમંદ પલાશાદિકમેં, ચંદનતા ક્યું સુગંધથી આવે; ગંગામે જળ આણુ આણકે ગંગોદકકી મહિમા ભાવે-૩ પારસ પરસંગ પાય કનિ, લોહા કનક સ્વરૂપે લિખાવે; ધ્યાતા ધ્યાન ધરત ચિત્તમેં ઇમ, દયેયરૂપમેં જાય સમાવેજ
ભજ સમતા મમતાકું તજ જન, શુદ્ધ સ્વરૂપથી પ્રેમ લગાવે; ચિદાનંદ ચિત્ત પ્રેમ મગન ભયા, દુવિધા ભાવ સકલમિટ જાવે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com