________________
શ્રી અધ્યાત્મ મહાવીર. સગ થાય છે. પણ ઠંધના સંગમથી થતા અનિષ્ટ તરફ મહાન સાધક દ્રષ્ટિ પણ નહિ કરતાં પોતે અનંત બળવાન શુદ્ધ ચૈતન્ય વરૂપ છે એમ વિચારીને નિજ સ્વરૂપમાં મસ્ત રહે છે. શ્રી નાટક સમયસારમાં કહ્યું છે કે –
જેસે કેઊ જન ગ ધબીકે સદન તિન, પહિર પરાયે વસ મેરે માનિ રહ્યી હૈ, ધની દેખિ કર્યો ભૈયા ! યહ હૈ હમા વસ્ત્ર, ચીન્હેં પહિચાનત હી ત્યાગ ભાવ લહ્યો હૈ. તેહી અનાદિ ગુગલ-સંજોગી જીવ, સંગકે મમત્વ વિભાવતા વો હૈ, ભેદજ્ઞાન ભયે જબ આ પૈ પર જાન્યો તબ, ન્યારી પરભાવ સ્વભાવ નિજ રહ્યો હૈ.
પરમાર્થ માર્ગનું આરાધન કરનારાને ઇંદ્રિયેના વિષ સૌથી વિશેષ દુઃખ આપે છે. વિષયનું પ્રાબલ્ય એટલું બધું વૃદ્ધિને પામે છે કે પારમાર્થિક માર્ગનું કશું શ્રવણ થવા પામતું જ નથી. જાણે કેમ કર્ણમાં ખીલા ઠક્યા હોય તેમ ઇંદ્રિાના વિષયને ઇવનિ કર્ણના દ્વારને બંધ કરી દે છે અને કદાચ સાધક રૂપ મહાવીર મૂચ્છિત બને છે. શ્રી અધ્યાત્મસારમાં કહ્યું છે કે –
इतः कामौर्वाग्निज्वलति, परितो दुःसह इतः पतन्ति ग्रावाणो विषयगिरिकूटाद्विघटिताः । इतः क्रोधावर्तो विकृतितटिनीसंगमकृतः समुद्रे संसारे तदिह न भयं कस्य भवति ।।
મૂલાર્થ-આ એક તરફ દુસહ એવો કામરૂપ વડવાનલ ચેતરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com