________________
૭૮
Set free of materialism, 'metaphysics could well become man's chief preoccupation of the next century and may even yield a world wide consensus on the nature of life and the universe.'
ઈ.સ. ૧૭૧માં તે લાઈફ પત્રના આ તંત્રીલેખની ભાવિ આગાહીનું સત્ય અનેક વૈજ્ઞાનિકો સ્વીકારી રહ્યા છે. - વ્યાપારી સફળતા અને અતીન્દ્રિય જ્ઞાન
- વેલ સ્ટ્રીટ જર્નલના ઈસ. ૧૯૬૯ ના ર૩ ઓકટોબરના અંકમાં પ્રથમ પાને અમેરિકન પ્રજા હવે ગૂઢ વિષયે ( Occult Matters)માં ઘણે રસ લેતી જાય છે એ બાબતને લેખ છપાયે છે.
પ્રખ્યાત માસિક પત્ર “નેશન્સ બીઝનેસના ઈ. સ. ૧૯૭૧ના એપ્રિલ અંકમાં વ્યાપારી સફળતા અને અતીન્દ્રિય જ્ઞાનને કંઈ સંબંધ છે? લેખ પ્રસિદ્ધ થયો છે.
બ્રુકલીનની એન્ડરસન પ્રયોગશાળા ઈ.સ. ૧૯૫૫ થી વ્યાપાર સંબંધી સફેંળ આગાહીઓ કરે છે. મી. એન્ડરસનની વિમાન અકસ્માતે માટેની આગાહીઓ ૮૬ ટકા સાચી હોય છે, મોટી આગે લાગવા માટેની આગાહીઓ ૨ ટકા સાચી હોય છે, રસ્તા ઉપરના અકસ્માતની આગાહીઓ ૮૪ ટકા સાચી હોય છે. - આજે પ્રાપ્ત થતી આ આશ્ચર્યજનક હકીકતનું વિજ્ઞાન જે સમજવું હશે તે જડ પદાર્થથી અલગ કેઈવિશેષ તત્તવન સ્વીકાર કરે પડશે. જડથી ભિન્ન આ આત્મતત્ત્વનું સ્વરૂપ કેવું હોઈ શકે એ જાણવા માટે જડ પદાર્થના સંશોધનમાં કામ આવતાં સાધને અને પદ્ધતિ કામ નહિ આવે એ સ્પષ્ટ સમજાઈ જશે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com