________________
૭૩
જમીનથી અદ્ધર વ્યક્તિઓને કે પદાર્થોને જમીનથી અદ્ધર કરવાના કે પિતે અદ્ધર થવાના પ્રયોગોને “લેવીટેશન’ Levitation કહે છે.
બ્રાઝીલના ફાધર ઓસ્કર ગોન્ટેલેક કેડોએ જાહેરમાં આવા પ્રયે કરી બતાવ્યા છે. મિસ એલેકઝેન્ડ્રા નીલે ટબેટન ગીએના આવા પ્રગો નજરે જોયા છે.
પિતાની ઇચ્છા પ્રમાણે પદાર્થોને એક સ્થાનેથી બીજા સ્થાને લાવવા મેકલવા-સ્પર્શ કર્યા વિના ફેરવવાના પ્રયોગને ટેલીકાયનેસીસ' Telekinesis કહે છે.
ડૉ. ભટ્ટે એક મુસ્લિમ ફકીર એક રૂપીઆના સિક્કાને દશ ફીટ સુધી કુદાવતે-તે પ્રેગ નજરે જોયે છે. - ડે. પિલ બ્રન્ટન પિતાના પુરતકમાં વર્ણવે છે કે એક ફકીરે તેની પાસેથી એક સિક્કો લીધે અને ટેબલ ઉપર આ સિકકાને થડે સમય નચાવ્ય. ફકીર જ્યારે સિકકાને સ્થિર થઈ જવાને હુકમ કરતે ત્યારે તે સ્થિર થતા અને નાચવાનું કહેતાં નાચતે. આ ફકીરે એક લેખડનો ટુકડે તથા એક સ્ટીલની છરી જમીનથી અદ્ધર કરી બતાવી હતી.
આજેન્ટીના અતીન્દ્રિય સોસાયટીના પ્રમુખ ડો. રીકાર્ડ મુસએ ઈસ. ૧૯૧ માં એક પ્રયાગ નજરે જોયો હતો. આશરે ૨૫ પાઉન્ડનું એક ટેબલ જેના ઉપર ડૉ. મુસ તથા બુએનેસ એફિસના ડે. બટેલમાન બેઠા હતા તેને જમીનથી દેઢ ફૂટ અદ્ધર પ્રયોગ કરનારે કરી બતાવ્યું હતું.
રશિયામાં જીવવિજ્ઞાનિક એડવર્ડ નામે એક રશીઅન બાઈ મિસીસ નિલેવાનું પરીક્ષણ કર્યું હતું. આ કાન આઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com