________________
બ્રિટિશ વિચારક અને માનસજ્ઞાનિક જેમ્સ વેડ કેમ્બ્રીજમાં પ્રોફેસર હતા. તેમનું વિજ્ઞાનનું અધ્યયન ઘણું હતું. ડે. ડે આપેલી ગીફર્ડ લેકચર ગ્રંથરૂપે પ્રસિધ્ધ થયાં છે. તેમાંનું પ્રકરણ અઢારમું “Theories of Future Life” ભાવિ જીવન સંબંધી સિદ્ધાંત છે.
પ્રખ્યાત જર્મન તવજ્ઞાની કેડરિક નીસે પિતાના પ્રસિદ્ધ Thus Spake Zarathustra" (જરથુષ્ટ્ર કહેતા હતા) પુસ્તકમાં કહ્યું છે કે
હું શાશ્વતતા (Eternity) માટે અને પુનરાગમનની શ્રેષ્ઠ લગ્ન વીંટી માટે કેટલે આતુર છું?
હજી સુધી મને તે નારી મળી નથી જેની કુખે મારા બાળક જન્મે એવું હું ઈચ્છું ! તે નારી જેને હું અત્યંત ચાહે છું. હું તને ચાહું છું. એ શાશ્વતતા! હું તને ચાહું છું. એ શાશ્વતતા !
“For I love thee, 0 Eternity!”
અમેરિકન શેધક થેમસ આલ્વા એડિસનની આત્મા સંબંધી માન્યતા તેની નોંધપોથી “Diary and sundry observations of Thomas Alva Edison Hi 401 2417. એફ. ગાઉડેના Reincarnation a Universal Truth ગ્રંથમાં દર્શાવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com