________________
અજાગૃત ચેતન્યમાંથી જાગૃત ચેતનામાં ઉત્ક્રાંતિ પામે છે. (Individual consciousness is an integral part of that which is essential in the universe, and itself indestructible and eternal, it evolves from unconsciousness to consciousness.)
તમારી દલીલમાં ખામી નથી બ્રિટિશ જીવ વિજ્ઞાનિક સર જુલિયન હકસલે આત્માના અલગ અસ્તિત્વને અને પુનર્જન્મને રવીકાર વિજ્ઞાનિક રીતે કરતા નથી.
સર જુલિયન અને આયરીશ લેખક શ્રી જે રસેલ (E) વચ્ચેના એક પ્રસિદ્ધ વાર્તાલાપ માટે શ્રી રસેલે નીચે પ્રમાણે કહ્યું છેઃ
મને જે સ્મૃતિ દક્ષે અને દર્શન (My recollections and visions) આવે છે તે માટે તેઓ મને કહે છે કે આ બધું પૂર્વજોની સ્મૃતિ' (Ancestral Memories) છે. આ એક શબ્દ માત્ર છે.
એક વાર આ સંબંધી મેં જુલિયન હકસલેને કહ્યું: “તમે મને કહે, શું એક સંગીતકાર પિતાનું સંગીત, પિતે શીખેલી ભાષા કે હનર પિતાનાં સંતાનોને વારસામાં આપી શકે ?
સર જુલિયને કહ્યું: “ના, તમે વારસામાં મેગ્યતા (Tendency) આપી શકે. તમારાં બાળકોએ તે શીખવું તે પડે જ.”
મેં કહ્યું : “તે પછી હું જે આ અદ્ભુત દર (Visions) જોઉં છું. પરંતુ જ્યારે હું કયારેય ન જોયેલાં અભુત શહેરે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com