________________
ફ્રા વેન સ્ટેનને ઉદ્દેશીને ગેટેએ લખેલી એક કવિતા તથા પત્રમાં તેણે સ્પષ્ટપણે કહ્યું છે, કે “આગલા ભવમાં કાં તે તું મારી બેન હઈશ કે કાં તે પત્ની હેઈશ.”
ગેટે પિતાના “દિવાન કાવ્યમાં કહે છે, “જ્યાં સુધી મૃત્યુ અને પુર્નજીવનને શાશ્વત નિયમ તમે જાણતા નથી ત્યાં સુધી આ અંધારી પૃથ્વી પરનું તમારું જીવન નિરર્થક છે.”
ગેટેને ભારતીય સાહિત્યને રસ ઘણે હતું અને તેનું સારું ય જીવન ગુહ્યજ્ઞાન (Occult)ના સંશોધનમાં વીત્યું હતું.
આ વિગત પ્રોફેસર ડેનિશ સૌરાટે પિતાના પુસ્તક Literature and occult Tradition Hi aitlis.
ગેટેનું મહાકાવ્ય Faust (ફાઉસ્ટ) જગતપ્રસિદ્ધ છે.
ગેટે પિતાના લેખનમાં આત્મજ્ઞાન (Self Knowledge) ઉપર ભાર મૂકે છે. વિસ્તાર માટે The Works of goetheના ગ્રંથ જેવા.
કવિ, કલાકાર અને રહસ્યવાદી વિલિયમ બ્લેક (ઈ. સ. ૧૫૭ થી ૧૮૨૭) પિતાના પત્રોમાં અને કાવ્યમાં આત્માના શાશ્વતપણાનાં ગીત ગાય છે.
અંગ્રેજ વિદ્વાન થેમસ ટેલર (ઈ.સ. ૧૭૫૮ થી ૧૮૩૫) જે ઓગણીસમી સદીમાં થયે તે પ્લોટની વિચાર પદ્ધતિને પ્રખર પંડિત ગણાય છે. તેમના પુસ્તક The works of Plato ની પ્રસ્તાવનામાં આત્માના અસ્તિત્વને સ્વીકાર કરીને તે લખે છે, આ પૃથ્વી પરને આત્મા પ્રકાશના પંજમાંથી વિખૂટો પડે છે.”
જર્મન કવિ અને નાટયકાર ફેડરિક શીલરે (ઈ.સ. ૧૭૫૯ થી ૧૮૦૫) તેની એકવીસ વર્ષની ઉંમરે “મનુષ્યના પશુ સ્વભાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com