________________
Many Mansions ગ્રંથમાં કહે છે જે વૈજ્ઞાનિક રીતે બતાવી શકાય કે મનુષ્ય માત્ર શરીર નથી પરંતુ શરીરમાં રહેલ આત્મા છે અને આ આત્મા જન્મ પહેલાં હતો તથા મૃત્યુ પછી હશે તે આ સંશોધન આજના સારાય માનસ વિજ્ઞાનને બદલી નાખશે.”
તેના બીજા ગ્રંથ The World Within માં છે. જેના સરમીનારા લખે છે “જે એટલું સ્પષ્ટ સમજાઈ જાય કે દેહ આત્માનું વાહન માત્ર છે, સાધન માત્ર છે, તે કઈ મનુષ્ય બીજા મનુષ્યને જાતિભેદ, દેશભેદ કે રંગભેદના કારણે તિરસ્કાર નહિ કરી શકે. કારણ કે આ તીરસ્કાર કરે એ મૂર્ખાઈ છે, અણસમજ છે, જેમ કેઈન્ટને તીરસ્કાર તેનાં વસ્ત્રોને લીધે કરે તેમ.”
અમેરિકન પ્રકૃતિ વૈજ્ઞાનિક અને શિક્ષણશાસ્ત્રી જોસેફ વુડ કચ આત્માના અસ્તિત્વને સ્વીકારે છે અને પુનર્જન્મનો ઉલ્લેખ તેમના ગ્રંથ The Desert Year માં કરે છે.
કચે લખેલી આત્મકથા More Iives Than One માં તેમણે સુંદર કહ્યું છે, “આત્માના અસ્તિત્વને પુરવાર કરી શકાતું નથી એ સાચું. તમે તે બતાવી નહિ શકે પરંતુ જાગૃત મન Consciousness શું પોતે જ તેને પુરાવા નથી? જડ વિજ્ઞાનિક મસ્તિષ્કને ટેલિફેન સીસ્ટમ સાથે સરખાવે છે. પરંતુ તેઓ ભૂલી જાય છે કે જ્યાં સુધી કોઈ વાત ન કરે ત્યાં સુધી ટેલીફેન સીસ્ટમ ચાલતી નથી. મસ્તિષ્ક “વિચાર” ઉત્પન્ન કરતું નથી. (સર જુલિયન હકસલેએ આ મુદ્દા પર ભાર મૂક્યો છે. ) મસ્તિષ્ક એવું યંત્ર છે જેને વિચાર (આત્મા) ઉપગ કરે છે. કેટલાક જીવ વિજ્ઞાનિકે જીવનની ઉત્પત્તિ રાસાયણિક પ્રક્રિયાનું પરિણામ માને છે પરંતુ આ “રાસાયણિક પ્રક્રિયાનું પરિણામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com