________________
વર
જેન હેન્યુસેનનું નામ મેખરે હતું. મધ્ય યુરેપમાં તેની ખ્યાતિ ઘણી હતી. ત્રણ દેશોની પોલીસ જે ગુને પકડવામાં નિષ્ફળ ગઈ હતી તે ચાલીસ હજાર પાઉન્ડની ચેરી હેન્યુસેનની અતીન્દ્રિય શક્તિની સહાયથી પકડાઈ હતી. હેન્યુસેને પિસા જ્યાં છુપાવવામાં આવ્યા હતા તે સ્થાન બતાવ્યું હતું તથા જેણે ચોરી કરી હતી તેને પકડાવ્યું હતું.
હિટલર સત્તા પર આવ્યા પછી બલિનના પિલીસ વડા કાઉન્ટ હેન્ડ્રોફને તે ગાઢ મિત્ર બન્યું હતું અને હિટલરની નજીક આવ્યું હતું. એક રવિવારે તેના મિત્ર કાઉન્ટ હેડ્રોફે તેણે જમવા માટે બોલાવ્યું હતું અને ગોળીથી મારી નાખે હતું. હિટલરની પડતી તથા જર્મનીના વિનાશની આગાહી તેણે કેટલાક મિત્રો પાસે કરી હતી. ડૉ. એસ્કર ફિશર જેણે હેન્યુસેનની અતીન્દ્રિય શકિતઓનું પરીક્ષણ કર્યું હતું તેણે તે માટે એક લેખ પ્રસિદ્ધ કર્યો છે.
અંદરની સૂઝ | હસ્તાક્ષર વિજ્ઞાનિક રાફેલ શેરસેને વિએનાના પિલીસને કેટલાય ગુના શેધવામાં સહાય કરી હતી. હસ્તાક્ષર ઉપરથી તે વ્યકિતનું ચારિત્ર્ય સમજવાના વિજ્ઞાનને રાફેલેજ Graphology કહે છે. રાફેલ શેરમેનને માટે હસ્તાક્ષર વિજ્ઞાન તે એક નિમિત્ત માત્ર હતું. તેને અંદરની આંખથી કંઈક દેખાતું હતું, કંઈક સૂઝતું હતું.
વિએના બેન્કિંગ યુનિયનમાંને એંસીહજાર પાઉન્ડને એક ગેટાળ તેણે પિતાની આંતર સૂઝથી પકડી પાડયું હતું.
હંગેરીઅન જેનેસ કેલેસની મદદથી બુડાપેસ્ટ પોલીસે કેટલાયને આપઘાત કરતા બચાવ્યા હતા. એક યુવાન છોકરીનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com