________________
૧૮
સર એરેટે સાસાયટી ઓફ સાઈકીકલ રીચના જર્નલમાં એક પ્રસંગ આપ્યા છે.
મિસિસ હાલ્ટ નામની ખાઈ પેાતાની સખીને ત્યાં અતીન્દ્રિય કિત ધરાવનાર એક સ્ત્રીને મળી, મિસિસ હોલ્ટના આગ્રહથી તેણે કાચના ગોળામાં જોયું અને એક ભયંકર દશ્ય જોઈ કઈ કહેવાની ના પાડી. જ્યારે આગ્રહ કરવામાં આવ્યે ત્યારે તેણે એક વ્યગ્ર એચેન પુરુષનું વર્ણન કર્યું. તે વારંવાર ટેલીફાન કરી કઈક ખરાડતા હતા. ભરેલી રીવાલ્વર બંધ બારણા સામે તાકી રહ્યો હતા. આ વર્ણન મી. હાલ્ટનું હતું. થોડી વારે ગોળીથી તેણે આપઘાત કર્યાં. એક ખાઈએ પ્રવેશ કર્યો અને મરનારનુ માથુ ઊંચુ કર્યું. આવનાર ખાઈ મિસિસ હોલ્ટ હતી.
મિસિસ હાલ્ટે કઈ પણ માનવાની ઘસીને સાફ ના પાડી. આજે સવારે પોતાના પતિને મળીને તે આવી હતી. ચિંતાનુ કઈ કારણ ન હતું.
ત્રણ દિવસ પછી મી. હેાલ્ટના પેલી સખીના પતિ ઉપર જલઢીથી આવવા માટે ફોન આવ્યો. ગોળામાં જોનાર સ્ત્રીએ તેને જવાની ના પાડી. મી. હૉલ્ટે કહ્યું હતું કે પાતે જ્યાં જવા માંગે છે ત્યાં તેને સાથે લઈ જશે. પેલી સખીના પતિ ત્યાં પંદર મિનિટ મોડા પહોંચ્યા. મી. હાલ્ટે ગોળીથી આપઘાત કર્યા હતા. ઘટના વર્ણન પ્રમાણે ઘટી હતી.
‘મેન્ટલ હાઈજીન’ પત્રના જુલાઈ ૧૯૬૫ના અકમાં લેવીસ લખે છે કે, “પશ્ચિમની સંસ્કૃતિ માટે મૃત્યુ અને મૃત્યુ પછી આત્મા જેવું કોઈ તત્ત્વ બચે છે તે સબંધી ગંભીરતાથી વિચાર કરવાના સમય પાકી ગયા છે.”
બ્રિટશ અણુ વૈજ્ઞાનિક રેઈનર જોનસન પોતાના ‘The
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat