________________
કયારે ય તેણે દુઃખની કે દુખાવાની ફરિયાદ કરી નથી.
ડો. જોન એ. સ્કીન્ડલર પિતાના પ્રખ્યાત પુસ્તક “વરસના ૩૬૫ દિવસ કઈ રીતે જીવવું” માં લખે છે કે “આપણી ભાવનાઓ આપણા દેહમાં રહેલા એન્ડોક્રાઈન ગ્લૅસ ઉપર ભારે અસર કરે છે અને આ શ્લેષ્ઠ દેહનાં જુદાં જુદાં અંગોને તથા પ્રક્રિયાઓને ચલાવે છે.
ભય કે ચિંતાની લાગણથી પાચનક્રિયા ઉપર કે લેહીના બ્રમણ ઉપર તત્કાલ અસર થાય છે.
તને પોતાને ઓળખ
ગ્રીક વિચારક સેક્રેટીસે કહ્યું છે, “માનવી! તું તને પિતાને ઓળખ!” ગ્રીસના એક પ્રાચીન મંદિર પર લખાયેલું
આ વાકય આપણામાં રહેલા આત્મતત્વને ઓળખવાનું સૂચન કરે છે.
આ આત્મતત્વમાં અનંત શક્તિ રહેલી છે. માનવ દેહમાં જે અભુતપણું રહેલું છે તે જડની વિકિયા નથી પણ તેની પાછળ માનવ મનની પ્રેરણા છે.
એક પ્રખ્યાત વિજ્ઞાનિકે કહ્યું છે, “તમારે દેહ દુનિયાના બધા વિજ્ઞાનિકની બુદ્ધિ તથા આવડત ભેગી કરીએ તેથી ઘણું વિશેષ જાણે છે.
દાખલા તરીકે બાયે કેમિસ્ટ્રીને વિષય લઈએ. સર્વ સાધનોથી સંપન્ન છેલ્લી ઢબની પ્રગશાળામાં જે ખાસ પ્રોટીનને રાસાયણિક પ્રવાહીમાં ઉકાળીને વિભાજિત કરતાં વીસ કલાક લાગે છે તે જ કાર્ય તમારા દેહની રાસાયણિક પ્રક્રિયા ખાસ વધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com