________________
સમુદ્રનું પાણી પણ હજી સુધી વિજ્ઞાન બનાવી શક્યું નથી. આજે પ્રગશાળામાં તૈયાર થયેલા સમુદ્રજળમાં માછલાં વગેરે સમુદ્રના જીવો જીવતા નથી. આ પાણીમાં જે એક લેટે સમુદ્રનું કુદરતી જળ નાખવામાં આવે તે જળચર સૃષ્ટિ તેમાં જીવે છે. વિજ્ઞાનિકે હજી આ રહસ્ય ઉકેલી શક્યા નથી.
ડાયાબીટીઝ–મધુ પ્રમેહના દરદીના દેહમાં ઈસ્યુલીનની ઊણપ છે. આ ઈસ્યુલીનના રાસાયણિક ઘટકનું જ્ઞાન, વિજ્ઞાન પાસે છે; પરંતુ ઈસ્યુલીન હજી પ્રયોગશાળામાં તૈયાર થતું નથી. આવા હોર્મોન્સ કે લેહીની જરૂરીઆત માટે જીવસૃષ્ટિ પાસે જ જવું પડે છે.
તે આજના વિજ્ઞાનની આ મર્યાદા છે. આજે વિજ્ઞાનિક કહે છે કે નવાં સાધને શેધતાં અને નવું સંશધન થતાં આ મર્યાદાઓ વિજ્ઞાન ઓળંગી જશે.
શું આ શક્ય છે? લેબોરેટરીની ટેસ્ટ ટયુબમાં શું જીવનું નિર્માણ થશે ?
ધારો કે કદાચ ભવિષ્યમાં એક દિવસ જીવમેષનું નિર્માણ વિજ્ઞાન કરી શકે અથવા ચોક્કસ રાસાયણિક પદાર્થો ભેગા કરી તેમાં ચેતના પ્રગટાવી શકે તેને અર્થ એ નથી કે આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. તેને અર્થ માત્ર એટલો જ છે કે આત્માને પ્રગટવા માટેની-જીવની ઉત્પત્તિ માટેની અનુકૂળતા વિજ્ઞાને કરી આપી. તેને અર્થ માત્ર એટલે જ કે જીવન પ્રગટવા માટેની યોગ્ય પરિસ્થિતિ કાયા કે નિની રચના થઈ.
છાણમાં કીડા ઉત્પન્ન થાય છે; વાસી અન્નમાં જીવની ઉત્પત્તિ દેખાય છે. તેનાથી માત્ર એટલું જ પુરવાર થાય છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com