________________
પણ આ તત્ત્વ એવું અદ્ભુત છે જેને આજનું વિજ્ઞાન સમજી શકે એવું નથી.
અમેરિકાના શિકાગે શહેરમાં ટેડ સિરિયસ નામને યુવાન આજે જીવંત છે. એક વાર તે ગંભીર બિમાર પડ્યો. માંદગીમાંથી ઊડ્યા પછી તેના મગજમાં કંઈ ચમત્કાર બની ગયું છે. સેંકડે માઈલ દૂર રહેલા કેઈ દશ્યને મનથી તીવ્રપણે વિચાર ટેડ સિરિયસ કરે અને કેમેરાની પ્લેટ પર તેને ફેટે પડી જાય. મૃત્યુ પામેલી કેઈ વ્યકિતનું ચિત્ર ટેડ સિરિસ પિતાના આંતર ચક્ષુ સામે લાવે અને સામે રહેલા કેમેરામાં આવી જાય.
વૈજ્ઞાનિકેએ તેના પર કેટલાય પ્રવેગ કરીને આ વાતની ખાતરી કરી છે. પરંતુ હજી સુધી આ રહસ્યને ઉકેલ વિજ્ઞાનિક દષ્ટિએ થઈ શક્યું નથી.
આ એક પ્રગ ઈ. સ. ૧૯૬૩માં પુસ્તક પ્રકાશક શ્રી કટસ કુલરના ઘરમાં થયે હતે.
શ્રી કટસ કુલરે આ પ્રયોગ માટે કેમેરાને નેવે રેલ જાતે ખરીદ્યો હતે. પિતે જાતે પિતાના પિલેરાઈટ કેમેરામાં આ રોલ ભર્યો. '
ટેડ સિરિયેસે આરામ ખુરશીમાં બેસી કેમેરાને લેન્સ પિતાની તરફ રાખી એકાદ-બે મિનિટની એકાગ્રતા કરી કેમેરાની ચાંપ દબાવી અને કેમેરા મી. કુલરને પાછો આપે.
મી. કુલર અને બીજા સાક્ષીઓની હાજરીમાં જ્યારે કેમેરાએ ઝડપેલું ચિત્ર જોવામાં આવ્યું ત્યારે એડ્રામમાં વિમાનને રાખવાની જગ્યા તથા “AIR DIVISION” ના શબ્દોનું પાટિયું સ્પષ્ટપણે દેખાયાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com