________________
શ્રી શખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
શ્રી વિજય ષમ-ભક્તિ-પ્રેમ-સુખાધ જૈનગ્રંથ રત્નમાલા
પ્રથમ ગ્રંથ
આત્મસિદ્ધિ
૧
શું આત્મા છે?
કેવળ જ્ઞાન પ્રગટ થયા પછી, ભવ્ય પ્રાણીઓથી અલકૃત અને યજ્ઞને માટે મળેલા પ્રાધને લાયક એવા પરમ ઉપકારી ભગવાન મહાવીરસ્વામી, ઘણા શિષ્યાથી પરવરેલા ગૌતમાદિક વિપ્રેાએ સેવેલી અપાપા નામની નગરીમાં આવ્યા. તે પુરીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com