________________
આત્મતત્ત્વનું અસ્તિત્વ
ધી ન્યુયોર્ક ટાઈમ્સના રવિવારના અંકના નીચેના મુખ્ય સમાચારે તેના વાચકને આશ્ચર્યચકિત કર્યા હતા. “એક અભણ માનવી સંમેહનની અસર હેઠળ ડૉકટર બની જાય છે. એગર કેઈસીની અદ્દભુત શકિતઓથી સુવિખ્યાત ડોકટરે ચકિત બને છે. એડગર કેઈસી જેને જાગૃત અવસ્થામાં વિદક વિજ્ઞાનનું મુદ્દલ જ્ઞાન નથી, તે તંદ્રા અવસ્થામાં ગૂંચવણભર્યા રેગેનું સ્પષ્ટ નિદાન કરી શકે છે.
તા. ૯ ઓકટોબર ૧૯૧૦ ના ન્યુયોર્ક ટાઈમ્સમાં ચિત્રો સાથે આ લેખ પ્રસિદ્ધ થયેલ છે.
એર કેઈસી હેપકીન્સ વોલેની સ્કૂલમાં નવ ગ્રેડ સુધી ભર્યો હતે.
દુનિયા ન માને જ્યારે નવ વર્ષને હતું ત્યારે એલ્ગરના જીવનમાં એક પ્રસંગ બન્યું. નિશાળને પાઠ વારંવાર પ્રયત્ન કરવા છતાં તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com