________________
૧૧૦
વિશાળ ક્ષેત્રને પ્રકાશે છે. તે રીતે આત્મપ્રદેશોનો સંકેચ અને વિસ્તાર થાય છે.
આત્મા દેહ પ્રમાણ છે. હાથ કે આંગળી કપાઈ જતાં ત્યાંના આત્મપ્રદેશે સંકેચાઈ જાય છે.
શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે, અનેક વ્યકિતઓ જાણતી નથી કે હું કયાંથી આવ્યું છું? હું કોણ છું? હું કયાં જવાને શું ?
તુ પોતે પિતાને મિત્ર છે શ્રી દશવૈકાલિક સૂત્રની ચૂલિકામાં ફરમાવ્યું છે કે
“અપ્પા હુ ખલુ સયાં રખિય ? પિતાના આત્માને સદાય પાપકર્મોથી બચાવા જોઈએ. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે
અત્તકડે દુખે ને પરકડે ” આત્માનું દુઃખ આત્માએ પિતે જ ઊભું કર્યું છે, કોઈ અન્ય કર્યું નથી. શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે પુરિસા! તુમમેવ તુમ મિત્ત,
કિ બહિયા મિત્ત મિચ્છસિ ? પુરુષ! તું પિતે જ પિતાને મિત્ર છે. બહાર અન્ય મિત્રની શેધ શા માટે કરે છે?
બંધપકો અજઝન્થવ'. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com