SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ પાપી પામે છે હરિને દ્વાર, મન વાંછિત ભિક્ષા સાર, હરિનાં નામની ભિક્ષા હું માનું, અપરાધોની ક્ષમા હું માનું. ૪ : અશ્રુભીની થઈને એ રાંક, નિશ્વાસથી ભરેલી અવા; શૂન્યા જેવી રૂણ એ નાર, પ્રભુ બેઠી છે મંદિર ધ્વાર. ૫ (૨૯). મંગળમૂર્તિ કરુણાનિધિ પ્રભુ માહરા મંગળમૂર્તિ કરૂણા નિધિ, પ્રભુ માહરા, S; SUા છે. કહેતાં નાવે પાર, અમિત ગુણ તાહરા,ી સુર ભકતાધીન ભગવાન છો, અઘહર સૌ તણા, દીનાનાથ દયાળ, સૌ મોક્ષક જીવ તાણા. મંગળ.... ૧ અશરણ શરણ આધાર, તુમે નિરાધારના, જગતારક જગદીશ, નિર્ધામક ભવ તણા; મહિમા તુજે જગનાથ, પામર શું શકે કહી, કાકી પામે પાર ન કોઈ, વિચારે બહુ મથી.મંગળ.... ૨ હું અધમાધમ જીવ, અનંતા દોષે ભરી, ! ! હુ | તુજ ઉપકાર અનંત, સદા હું વિસરી; તે વિષય કષાય પ્રમાદે હું, રાચી રહી સર્વદા, તુજ આજ્ઞા મેં સ્વચ્છેદે, હૈયે ન ધરી કદા. મંગળ....૩ દુઃખ અનંતા અકથ્ય, અનાદિથી મેં સહયા, આશ્રવ ભાવથી જીવ, અનંતા મેંદુભવ્યા; જન્મમરણના દુ:ખ, કદી ન કહ્યા જતા, આ દુર્ભાગી તે જીવે, પામી ન વિરાગતા. મંગળ...૪ ૩૨૪
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy