SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ હારે ગુરૂએ કંઠી બાંધી કૃપા કરીને; હરિ મારે મસ્તકે મૂક્યો હાથ રે...ધન્ય. ૭ હરિ રૂડા નિરભય રામના સ્વામિને; હાંરે મને મલી ગઈ આગળની ઓળખાણરે ...ધન્ય. ૮ ! જૂનો ધરમ લ્યો જાણી જૂનો ધરમ લ્યો જાણી, રે સંતો મારા, જૂનો ધરમ લ્યો જાણી. . નદી કિનારે કોઈ નર ઊભો, તૃષ્ણા નહિ સમાણી રે; 1 કાંતો અંગ આળસુ એનું, કાં સરિતા ખરે સુકાણી. ૧ - કલ્પતરૂ તળે કોઈ જન બેઠો, ક્ષુધા ખૂબ પીડાણી રે; નહિ કલ્પતરૂ એ બાવળિયો, ભાગ્ય રેખા ભેદાણી. ૨ સદ્દગુરૂ સે શિષ્ય ન સુધરે, વિમળ મળી નહિ વાણી; કાંતો ગુરુ છે જ્ઞાન વિનાના, કાં પાપી એ પ્રાણી. ૩ મળ્યો ચિંતામણી તો પણ, પ્રાણી ચિંતા નવ હોલાણી રે; નહીં ચિંતામણિ નક્કી પથરો, કાં વસ્તુ ન ઓળખાણી. ૪ અમૃત મળ્યું પણ અમર થયો નહિ, પીવાની જુકિત ન જાણી; કાંતો ઘટમાં ગયું ન એના, કાં પીવામાં આવ્યું પાણી. ૫ LLLLL (૨૫) મુજ જીવન આ પ્રભુ તું થી ભરું મુજ જીવન આ પ્રભુ તું થી ભરું, બળ દે અભિલાસ હું એહ પૂરું; ૩૨૧
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy