________________
- બહુશ્રુત ચિરંતનાચાર્ય કૃત પ્રાકૃત સ્તોત્રનો ગુર્જરીનુવાદ -
અરિહંત વંદનાવલી )
I
સર્જનનો મૂલાધાર [ આ સસ્તોત્રની ભૂળભાષા પ્રાકૃત છે. તેનું નામ : - અહંન્નમસ્કારાવલિકા છે. આ અદ્દભૂત ગો સ્તુતિના રચયિતા કોણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પણ સ્તુતિના શબ્દો |
પોકારે છે કે આ કોક અપૂર્વ ભકતહૃદયની રચના છે. અતિ - પ્રાચીન ગણાતી આ સ્તુતિની હસ્તલિખિત પ્રત પાટણના શ્રીમદ્ | હેમચન્દ્રાચાર્ય જ્ઞાન મંદિરના ભંડારમાં ડાભડા નં. ૧૨૬ અને ! પોથી નં. ૩૮૨૬માં સુરક્ષિત રહી છે. તેના આધારે ગુર્જરભાષામાં !
સ્તુતિરૂપે અવતાર પામેલી “અરિહંત વંદનાવલી’ અહીં પ્રગટ | કરી છે. જેનો એકેક શ્લોક આપણા હૃદય સાગરમાં ભકિતની | ઉર્મિઓ ઉછળતી કરી મૂકે તેવો છે.
- (હરિગીત છંદ) અવસ્થી જે ચૌદ મહાસ્વપ્નો થકી, નિજમાતને હરખાવતા, વળી ગર્ભમાં હીં જ્ઞાનત્રયને ગોપવી અવધારતા તે જ ભૂતાં પહેલાં જ ચોસઠ, ઈન્દ્ર જે ને વંદતા, એવા પ્ર ભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. ૧ || મહાયોગના સામ્રાજયમાં, જે ગર્ભમાં ઉલ્લાસતા, ને જન્મતાં ત્રણલોક માં, મહાસૂર્ય સમ પ્રકાશતા; જે જન્મ કલ્યાણક વડું, સહુ જીવને સુખ અર્પતા, એવા.૨ == = = = = = = = = = = = = = = = =