SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રેમે પ્રભુના સુર મર્ચ કીધા, 9 ઇચ્છે છે કે હે | ભુવનેકભાનુ સુકૃતો પ્રસિધ્ધા; મારા | ss | અનુમોદના ધર્મકજિતકારી, પાડ ા | સુકૃતાનુમોદ્ ભવપારકારી. ૪ ૩ જા ! ના (૩) સુકૃતાનુમોદનનું સ્તવન બ ગ 1 | (પારેવડા જાજે દાદાના દેશમાં... એ રાગ) વા | હો આતમા કરજે સુકૃતે અનુમોદના, પણ ભૂલજે અનાદિના રોદણાં, હો આતમાં. ૧ ચારનું શરણ તે સ્વીકારી લીધું છે, ગોંથી પાપ બધું બાળી દીધું છે; પુણ્યાનુબંધી પુણ્ય પામવા, હો આતમા. માનવ બન્યો છું આજ ધર્મ આરાધવાડ - મા કર્મ ખપાવી નિજ શિવસુખ સાધવા: કુરુ કરી ભવના ભ્રમણને મીટાવવા, હો આતમા. ૩ પુણ્ય વિનાની નાવ પંથ નથી કાપતી, હિર ા સુકૃત અનુમોદના પુણ્ય ઘણું આપતી, તો શિવપુરના પંથ ભણી દોડવા, હો આતના, ૪. શિવ સુખ માગે છે ઘણી સુકૃત આરાધના કરવા પુણ્ય હીણો છું તેથી કરવી શું સાધના ? સહુની સેવાનું ફળ પામવા, હો આતમાં. ધર્મ દેશના ગુણ પ્રભુ અરિહંતનો, શાશ્વતતા ગુણ સિધ્ધભગવંતનો; ધરજે હૈડે કરી કામના, હો આતમા. ૧૪૩
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy